________________
* सप्तभङ्गीनयप्रदीपः •
'अग्रेतनास्त्रयो नयाः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः " इति । - [ प्रमा० परि० ૭ સૂત્રમ્–૪ ]
૧૭૦ →*
( ૧૨૬ ) વે પુનમૈવાઃ ? તાનાહ
"इक्किक्को य सयविहो, सत्त नयसया हवन्ति एमेव ।
अन्नो वि अ आएसो, पंचेव सया नयाणं तु" ॥
[વિશેષાવશ્યભાષ્યગાથા-૨૨૬૪]
+ ગુણસૌમ્યા
આમ આ ચા૨ નયો અર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણ = કુશળ = તત્પર હોવાથી, તેઓ અર્થનય (= અર્થની પ્રધાનતાવાળા નય) કહેવાય છે...
-
સૂત્ર : પ્રેતનાસ્ત્રયો નયા: શાાર્થોચતા શનયાઃ ॥
:
સૂત્રાર્થ : આગળના (શબ્દાદિ) ત્રણ નયો (મુખ્યપણે) શબ્દથી વાચ્ય એવા અર્થને વિષય કરતા હોવાથી શબ્દનય કહેવાય છે. (પ્રમાણનયતત્ત્વાલોક - ૭/૪૫)
વિવેચન : શબ્દાદિ ત્રણ નયોમાંથી (૧) શબ્દનય શાબ્દિક લિંગ-વચનની, (૨) સમભિરૂઢનય શબ્દોની વ્યુત્પત્તિ, અને (૩) એવંભૂતનય શબ્દથી જણાતી ક્રિયાની પ્રધાનતા કરીને, તેને અનુસારે પોતાના વાચ્ય-અર્થને વિષય કરે છે.
૦ સાતસો નયો -
-
આમ શબ્દાદિ ત્રણ નયો શબ્દની પ્રધાનતાવાળા હોવાથી શબ્દનય કહેવાય છે. (૧૨૬) હવે નયોના કેટલા ભેદો-પ્રકારો હોઈ શકે ? તે જણાવવા પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ, ‘વિશેષાવશ્યકભાષ્ય'ના આધારે કહે છે
* નોના સાતસો વગેરે ભેદો
Jain Education International
-
=
શ્લોકાર્થ : એકેક નય સો પ્રકારે છે... એટલે આ પ્રમાણે સાતસો નય થાય.. બીજો પણ આદેશ (= મતાંતર) છે કે જેના મતે પાંચસો નયો મનાય છે.
इको यसयविहो, सत्त नयसया हवंति एवमेव । अन्नो वि अ आएसो, पंचेव सया नयाणं तु ॥
વિવેચન : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, અને (૭) એવંભૂત - આ સાતે સાત નયોના દરેકના સો-સો ભેદ છે. (નૈગમના –
૧૦૦,
સંગ્રહના
૧૦૦ ઇત્યાદિ...)
For Personal & Private Use Only
www.jainelibrary.org