________________
* सरल-सुगम-विवेचनसमन्वितः
૧૬૩ ___एतस्यार्थः-समभिरूढनयेनेन्दनादिक्रियाविशिष्टमिन्द्रस्य पिण्डंभवतु वा मा वा भवतु, परमिन्द्रादिव्यपदेशः लोके व्याकरणे च तथैव रूढत्वात् समभिरूढः; तथा च रूढशब्दानां વ્યુત્પત્તિઃ શોભામાત્રમેવ “વ્યુત્પત્તિરહિતી: શબ્દા ઢા:” રૂતિ વવનાન્ ! (૬૨૦) एवम्भूतनयो हि यस्मिन् समय इन्दनादिक्रियाविशिष्टमर्थं पश्यति तस्मिन् समय
...... ..............+ ગુણસૌમ્યા............... ‘રૂનમનુમવન રૂદ્રઃ' એવી વ્યુત્પત્તિ માત્ર શોભા પૂરતી છે, બાકી એ ઇન્દ્ર ઐશ્વર્યને અનુભવતો હોય કે ન અનુભવતો હોય, તો પણ એ ઇન્દ્ર' શબ્દથી વાચ્ય બને છે જ...)
તાત્પર્યઃ ‘છતીતિ શૌદ = ગમનક્રિયા કરે તે ગાય' આવો ગોશબ્દની વ્યુત્પત્તિસિદ્ધ અર્થ છે. અને એ ગાય ચાલતી હોય કે ન ચાલતી હોય, બેઠી હોય કે સૂતી હોય, તો પણ લોકમાં તે “ો = ગાય' શબ્દથી કહેવાય છે જ.. અને વ્યાકરણમાં પણ ‘નૌ: સ્વપિતિ' વગેરે દ્વારા ક્રિયારહિત પણ ગાયમાં ‘ો’ શબ્દનો પ્રયોગ માન્યો છે જ...
એટલે તે તે શબ્દો રૂઢ હોવાથી, તેઓનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ હોય કે ન હોય, તો પણ ત્યાં તે શબ્દોનો પ્રયોગ થાય છે જ... (ઐશ્વર્ય અનુભવતો હોય કે ન અનુભવતો હોય, તો પણ ઇન્દ્રમાં “ઇન્દ્ર શબ્દનો પ્રયોગ થાય છે જ...) એવું સમભિરૂઢનય માને છે...
(૧૨૦) જયારે એવંભૂતનય, જે સમયે ઇન્દનાદિની ક્રિયાથી (= ઐશ્વર્ય ભોગવવાદિની ક્રિયાથી) વિશિષ્ટ એવા ઇન્દ્રરૂપ અર્થને જુએ, તે સમયે જ એ ઇન્દ્ર “ઈન્દ્ર' શબ્દથી વાચ્ય છે - એવું માને છે... (ન તુ તત્હતા=) બાકી એ જયારે ઐશ્વર્ય ભોગવવાદિની ક્રિયા ન કરતો હોય, ત્યારે એ “ઇન્દ્ર' શબ્દથી ન કહી શકાય. (આ વાત આગળ ઉદાહરણો બતાવવાના અવસરે વિસ્તારથી સમજાવાશે...)
* એવંભૂતમને માત્ર ક્રિચાવાચક શબ્દો જ. છેક એવંભૂતનય, ઐશ્વર્યને અનુભવવારૂપ પોત-પોતાની પ્રતિનિયત ક્રિયાથી યુક્ત એવા પદાર્થને જ “ઈન્દ્ર વગેરે શબ્દોથી વાચ્ય માને છે. એટલે આ નયના મતે તો માત્ર ક્રિયાવાચક શબ્દો જ છે. જે ક્રિયાયુક્ત પદાર્થને જણાવે, એ શબ્દો જ આ નયને માન્ય છે... (તે સિવાયનાં શબ્દો નહીં)
પૂર્વપક્ષઃ પણ ભાષ્ય વગેરેમાં તો (૧) જાતિવાચક, (૨) ગુણવાચક, (૩) ક્રિયાવાચક, (૪) સંબંધીવાચક, અને (૫) યદેચ્છાવાચક – એમ પાંચ પ્રકારે શબ્દોની પ્રવૃત્તિ કહેવાઈ છે. આ પાંચ પ્રકારો આપણે ઉદાહરણો સાથે સમજીએ -
(૧) નૌ, અશ્વ: વગેરે શબ્દો, ગાય-ઘોડાની આખી જાતિ વિશે વપરાતા હોવાથી, તેઓ જાતિવાચક શબ્દ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org