SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. શોકાંતિકદેવોની ધર્મતીર્થપ્રવર્તન માટે વિનંતિ નીવર્ધનની જૈિનંતિ સ્વીકાર્યા બાદ ગૃહસ્થવેશમાં પણ સાધુ જેવું સાદું અને સંયમી જીવન ગાળતાં એક વર્ષની વિષ વીતી અને ભગવાન ૨૯ વર્ષના થયા ત્યારે તેમણે અવધિજ્ઞાનથી પ્રગન્યા દીઠા સ્વીકારનું સંપૂર્ણ એક જાં શેષ રહેલું જાણ્યું, એટલે ભગવાને પોતાની આધ્યાત્મિક સાધનાનાં સોપાન ઉપર ઊર્ધાંતિઊર્ધ્વપણે આરોહણ કરવા માંડયું. અખિલ જિંચનાં પ્રાણીઓનું કાય કરવું હોય તો સમય બ્રહ્માંડની વ્યવસ્થા, અનાં દ્રવ્યો, ગુણો અને પક્ષિયોનું વિવિધ તત્ત્વોનું વૈકાલિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું જોઈ એ તે પછી જ બીજાને જ્ઞાન અને ઉપદેશ યથાર્થ આપી શકાય, અને જનતાને સન્માર્ગ દર્શાવવા દ્વારા મોક્ષમાર્ગાભિમુખ કરી શકાય. એ જ્ઞાન પ્રાપ્ત કરવા ગૃહસંસારનો ત્યાગ કરીને દીક્ષા-ચારિત્ર લેવી જોઈ એ. વર્ધમાન એ માટે પોતાના આત્માને સુસજ્જ કરી રહ્યા છે, ત્યાં તો શાશ્વત આચારના પાલન માટે ઊર્વાકાશમાં वसता मेावतारी नव सोअन्ति देवो प्रभुना आवासभां भावी होये छे. भावीने में हाथ लेडी, नमस्सार ४री 'जय जय नंदा ! जय जय भद्दा ! ' - मेटले } 'तभारो क्य हो ! क्य हो ! तभारं उद्या हो !' सेभ मोझीने, 'विश्वने सुख-शांति उद्याने आपनारा ધર્મતીર્થની શીધ્ર સ્થાપના કરો ’ એવી વિનંતિ કરે છે. २१. लोकान्तिक देवों की धर्मतीर्थप्रवर्तन के लिये प्रार्थना नन्दिवर्धन की प्रार्थना स्वीकृत करने के पश्चात् गृहस्थवेश में भी साधु जैसा सरल और संयमी जीवन बीताते हुए एक वर्ष की अवधि बीत चुकी और भगवान् २९ वर्ष के हुए। उन्होंने अवधि-ज्ञान से प्रव्रज्या - दीक्षा लेने में संपूर्ण एक वर्ष शेष रह गया है, ऐसा जानकर अपनी आध्यात्मिक साधना के सोपान पर तीव्रता से आरूढ होना आरम्भ किया। अखिल विश्व के प्राणियों का कल्याण करना हो तो समग्र ब्रह्माण्ड की व्यवस्था, उसके द्रव्य, गुण और पर्याय का तथा उनके विविध तत्त्वों का त्रैकालिक प्रत्यक्ष ज्ञान प्राप्त करना चाहिये । तदनन्तर ही दूसरों को ज्ञान और उपदेश यथार्थंरूप से दिया जा सकता है, और जनता को सन्मार्ग दिखाने के साथ ही मोक्षमार्गाभिमुख किया जा सकता है। अतः इस ज्ञान की प्राप्ति के लिये घरबार को छोड़ कर दीक्षा (चारित्र) लेनी ही चाहिये। वर्धमान इसके लिये अपनी आत्मा को सुसज्ज कर रहे हैं। वहाँ शाश्वत आचार-पालन के लिये ऊर्ध्वाकाश में रहनेवाले एकावतारी नौ लोकान्तिक देव उनके आवास में आ पहुँचते हैं और दोनों हाथ जोड़कर नमस्कार करते हुए - " जय जय नंदा ! जय जय भद्दा !' अर्थात् 'आपकी जय हो! आपका कल्याण हो !' ऐसा कह कर 'विश्व में सुख, शान्ति और कल्याण करनेवाले धर्मतीर्थ की शीघ्र स्थापना करो' ऐसी प्रार्थना करते हैं। - 21. GODS BESEACHING BHAGAVAN MAHĀVĪRA TO ESTABLISH THE RELIGIOUS ORDER ucation International Prince Vardhamana led a very simple and disciplined life for one year. When he realised that he had now exactly one more year of a householder's life left, he undertook very severe and rigid austerities. If one wishes to lead the whole world and guide it along the proper path, then one must be equipped with omniscience and perfect code of conduct. Prince Vardhamana was accordingly trying to equip himself for the spiritual leadership of the universe. Just at this juncture, nine Lokantika gods approach him, bow down to him and hail and greet him. They are seen here requesting and entreating him to establish a religious order that will save all creatures and lead them to eternal bliss and salvation. प्रज्ञप्ति बसला वज्री प २१.२१.21 For Personal & Private Use Only अपनचक्रा पुरुषदत्ता काली ८ महाकाली www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy