SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ २०.२०.20 ૨૦, ભગવાન મહાવીરના વિવિધ જીવનપ્રસંગો આ ચિત્રમાં ઉપર બે અને નીચે ત્રણ એમ પાંચ પ્રસંગો બતાવ્યા છે. પ્રથમ ચિત્રમાં ભગવાનના પિતા-રાજા સિદ્ધાર્થની ગંભીર માંદગીના પ્રસંગમાં પિતાનો આત્મા જાગૃત હોવા છતાં પરિવાર-સંતાનો સહુ ઘરધણીનું સમાધિ મૃત્યુ થાય અને સદ્ગતિ પ્રાપ્ત કરે એવું જ ઈચ્છતા હોય એટલે પિતૃભકિત પરાયણ ભગવાન પિતાજીને મોહ માયા - મમતા છોડી અંતર્મુખ બની, ઘર-સંસારમાં જીવ ન રાખતાં અનાસકત બની બધા જીવો સાથે કામાપના કરી, નવકારમંત્રનું સતત સ્મરણ કરવા સાથે સમતાભાવમાં સ્થિર રહેવા પ્રેરણા કરે છે, જેને જૈન પરિભાષામાં નિજમણા (નિર્ધામણા) કહેવાય છે, બીજ ચિત્રમાં પિતાના મૃત્યુ બાદ બંને ભાઈઓ એક બીજાને રાજય-સિંહાસન સંભાળી લેવા આગ્રહ કરી રહ્યાં છે. માતાપિતાના જીવતા દીક્ષા નહિ લેવી એવી ગર્ભસ્થ માતૃભકત ભગવાને કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થતાં, મોટાભાઈ નંદિવર્ધન પાસે તેઓ દીક્ષા માટે સંમતિ માંગે છે ત્યારે મોટાભાઈ થોડું ખમી જવાનું કહેતાં ભગવાન બે વર્ષ ઘરમાં જ રહે છે. એ સમય ભગવાન દેવદર્શન-પૂજન, અને ધ્યાનની સાધના વગેરેમાં પસાર કરે છે. આ વાત શત્રુંજય મહાસ્ય ગ્રન્થ જણાવે છે. એક જ ચિત્રમાં વધુ પ્રસંગોનું આલેખન કરવાથી ઘટનાક્રમ જાળવી શકાયો નથી. २०. भगवान मबावीरके विविध जीवन प्रसंग प्रस्तुत चित्रमें ऊपर दो और नीचे तीन इस प्रकार कुल ५ प्रसंगोका चित्रांकन किया गया है। प्रथम चित्रमें भगवान के पिता राजा सिद्धार्थ गंभीर रूपसे अस्वस्थ है। वे आत्मजागृत है तथापि हर संतानकी ऐसी स्वाभाविक इच्छा रहती है कि उनके पिताश्री समाधिमरण को प्राप्त करें, सद्गतिको प्राप्त करें, इसी शुभ संकल्पसे पितृभक्ति परायण भगवान वर्धमान पिताश्री को जागृत कर रहे है। वे फरमा रहे हैं-मोह, माया, ममता छोड़कर अन्तर्मुख बनें, गृह-संसारमें ममत्व मत रखना, अनासक्त बनना, नवकार महामन्त्रका सतत स्मरण करना, सर्व जीवोंके साथ क्षमायाचना करना, समत्व भाव धारण कर आत्मस्थिर बनना। इसे जैन परिभाषामें निजामणा (निर्यामणा) कहते हैं। दूसरे चित्रमें पिता की मृत्यु के बाद दोनों भाई एक दूसरेसे राज-सिंहासन संभालनेका आग्रह कर रहे हैं। माता-पिताकी जीवितावस्थामें दीक्षा नहीं लेनेकी प्रतिज्ञा पूर्ण होने पर गर्भस्थ मातृभक्त भगवान ज्येष्ठ बंधु नंदीवर्धन के पास जाकर नम्रतापूर्वक दीक्षाकी अनुमति मांगते है। बड़े भाई द्वारा कुछ काल के लिए रोकने पर दो वर्ष तक भगवान गृहवास करते हैं। यह समय भगवान देवदर्शन, पूजन, तथा ध्यान-साधनादि में बिताते हैं। यह बात शास्त्रमें लिखी है। एक ही चित्रमें अधिक प्रसंगोका आलेखन होनेसे घटनाक्रम का पालन नहीं हो सका है। 20. VARIOUS INCIDENTS FROM THE LIFE OF BHAGAVAN MAHAVIRA In this picture five pictures are depicted two above, three below. In the first incident the king Siddhārtha, the father of Bhagavān Mahavira is shown seriously ill. He himself is conscious. However the members of his family and his own offsprings desire him to have a peaceful death and attain salvation. Devoted Bhagavan Mahavira inspires his father to conquer delusion, attachment to life and become introspective and sever all worldly relations by becoming indifferent to everything and request all souls to forgive him if he had harmed them in any way and be calm by reciting 'Navakara Mantra'. It is called Nijamani (Niryamanā) in Jaina terminology. In the second incident both the brothers are insisting on each other to accept the responsibility of the kingdom. Bhagavän Mahavira devoted to his mother even while he was in her womb had decided not to take a religious vow for Dikşa-initiation till his parents were alive. His promise being fulfilled, he requested his elder brother to permit him for initiation. His elder brother asked him to wait for some time. Jall on International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy