SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી પદ્મવિજ્ઞવળી, તેોર, વિ. ૨૪-૧૦૭૪ आपश्रीने भव्य शासनप्रभावना एवं श्रमण भगवान श्री महावीरस्वामीका निर्वाण महोत्सव संबंधी अमर साहित्य सर्जनका अनूठा कार्यभार ग्रहण किया है। * કાકાસાહેબ કાલેલકર, મુંબઇ, તા. ૨૬-૧-૭૫ આ સંપુટ જોયું અને મને બધી રીતે ગમ્યું છે અને ખૂબ જ સંતોષ થયો છે. આકૃતિ, રંગ અને પ્રમાણશુદ્ધતા તો આમાં ઉત્તમ રીતે જળવાયાં છે. હું તો એક કલાપ્રેમી તરીકે અને મહાવીર જેવા તીર્થંકરના ભક્ત તરીકે કહી શકું કે આ ચિત્રસંપુટ બધી રીતે આકર્ષક પ્રેરણાદાયી છે અને તેથી અધ્યાત્મક્તાની દ્રષ્ટિએ પણ સફળ નીવડયો છે. દરેક સંસ્કારી કુટુંબમાં ઘરનાં સ્ત્રી, પુરુષો અને બાળકોને પણ આ સંપુટ ઉત્સાહ અને પ્રેરણા આપશે. વિશ્વના શ્રેષ્ઠ ક્લાકારોની ઉત્તમ કલાકૃતિઓમાં આ સંપુટ જરૂર સ્થાન લઇ શકે છે. * ડૉ. તો વામન પોતવાર, પૂના, વિ. ૧૮-૬-૭૪ आपके द्वारा एक अनमोल अलंकार दुनियाको प्राप्त हो गया। यह असीम गौरवका पुण्यकर्म हुआ । * * ડો. નૈમિવંત ના જ મેસે, ફ્લોર, વિ. ૨૦-૧-૭૬ आपने आपकी प्रखर मनीषा और मार्गदर्शन ने जो काम किया है उस पर संपूर्ण भारतको गर्व होना चाहिये। सब कुछ धर्म और कलाके प्रति अप्रतिम निष्ठासे परिपूर्ण है। मुझे प्रसन्नता है कि आप कलाके मर्मज्ञ साधु है और सम्यकृत्वकला तक पहुंचनेके लिये लौकिक कलाओंका आश्रय लेकर चल रहे हैं। श्री शांतिप्रसाद जैन मुनिश्री यशोविजयजी महाराजका जैन समाजमें एक विशिष्ट स्थान है। साहित्य, कला तथा पेन्टिंगके क्षेत्रमें उनकी गहरी सूझबूझ एवं पैनी द्रष्टि है। उन्होंने साहित्य, कला और पेइंटिंगके क्षेत्रमें जो योगदान दिया है और दे रहे है उससे जैनसमाज गौरवान्वित है। श्री हीराचंद वैद, जयपुर साहित्य तथा कलाको आश्रय एवं उत्तेजन देनेके साथ ही जैनशासनकी यशस्वी परंपराके इतिहास में इस चित्रसंपुटके प्रकाशनसे एक सुनहरा प्रकरण कायम हो गया है। संपुटके संपादक एवं प्रेरक है मुनिश्री यशोविजयजी महाराज, जो भगवान महावीरके २५०० वें निर्वाण समारोह के लिए बनी केन्द्रिय राष्ट्रीय समितिके अतिथि सदस्य हैं। आप कला और साहित्यके अनन्य उपासक ही नहीं प्रेरक भी हैं। आपने काफी साहित्य रचना स्वयं की है व औरोंको प्रेरित भी किया है। कलाके क्षेत्रमें आपकी द्रष्टिको मापनेके लिए इस ग्रंथ व इसमें जो पट्टियाँ दी गई हैं उनका अवलोकन ही काफी है। यह ग्रंथ आपश्रीकी विश्वको महान देन है। समय बतलायेगा। आपके इस प्रयासका जैन समाजसे भी अधिक जैनेतर ज्यादा आदर करेंगे। રામા મૂળિયા, પ્રગમેન, વિ. ૧૩-૮-૧૭૪ आपने जो तीर्थंकर भगवान महावीरके ३५ बहुरंगी कलात्मक चित्रोंका संग्रह निकाला उसकी समस्त बुद्धिजीवी समाज प्रशंसा कर रहा है। आवश्यकता है इस ग्रंथका भरपूर विज्ञापन हो तथा देशविदेशमें यह सर्वत्र सुलभ हो इसका प्रबंध किया जावे। महावीर फाउन्डेशन, लुधीयाना, दि. ९-१-७६ सुंदर कलाकृतियोंने समस्त देशमें एक जहकला मचा दिया। पंजाब सरकार एवं फाउन्डेशन तो उनका हार्दिक अभिनंदन करती है कि उन्होंने अपने इस भगीरथ प्रयाससे समाजको एक नयी दिशा दी। भगवान महावीरके महान जीवनको चित्रोंके आइनेमें देखने और समझनेके लिए ऐसी महान कृतियोंका उपयोग करके पंजाब सरकार अपने आपको गौरवान्वित महसूस कर रही है और महावीरके पावन संदेशोंको जन जन तक पहुंचाने में अपने आपको धन्य मान रही है। विवेकपूर्ण, प्रामाणिक और सौजन्यपूर्वक सामग्री देनेके लिये समस्त जैनसमाज आपश्रीका एवं चित्रकारका युगों युगों तक ऋणी रहेगा। * શ્રીશાંતિકુમાર ભટ્ટનોપત્ર, મુંબઇ સમાચાર સાપ્તાહિકના તંત્રીશ્રી, તા. ૨૬-૧૦-૭૪ આપની વાણીમાં તો સાચી તપસ્વિની વાણીનો રણકાર છે જ અને વિદ્વત્તા પણ અગાધ હોવાથી “નર્જિવી સુરમિ: મુમમ્ય સિદ્ધા મુિિસ્થતિઃ' એ ન્યાયે આપ પૂજ્ય છો. આપની અજોડ, અનુપમ અને અમર ક્લાકૃતિ સા વિજયવંત બની રહો! * श्री ताजमल बोथरा, कलकत्ता, दि. १८-५-७४ आलबम देखकर जो आनंद हुआ वह वर्णनातीत है। इस पुनीत कार्यके लिए केवल मैं ही नहीं सारा जैन समाज आपश्रीका आभारी रहेगा। वास्तवमें ऐसी चित्रावली जो विश्वभरमें अपना सानी नहीं रखती। નવર મહેતા, સોખત રોડ, વિ. ૩૧-૭-૭૪ संपुट मंगाया और देखा तो हृदय आनंदविभोर हो उठा। धन्य है पू. गुरुदेव । * श्री महाकोशल जैनसंघ, बालाघाट, दि. १८-९-७४ निर्वाण शताब्दीके निमित्त ऐसे चित्रमय ग्रंथकी अत्यंत आवश्यकता थी। जिसकी पूर्ति पू. श्री यशोविजयजी म. सा. के अनवरत प्रयत्नों द्वारा पूर्ण हुई है। Jain Education International શ્રી મહીપત જે. શાહ સાહિત્ય પ્રત્યેની સેવા, સંશોધન અને કલા દ્વારા જે પ્રાપ્ત કર્યું તે આપે દેશ-પરદેશમાં અર્પન્ન કર્યું છે. આપથી આજના યુગના મહાન સાહિત્યકલાના સ્વપ્નદ્રષ્ટ છો. આપશ્રીની કલાકૃતિઓ એ સારાય જગતની સમૃદ્ધિનો ભંડાર બની રહેશે. અંતરમાં અજવાળાં પાથરે તેવી આ અમરકૃતિઓ યુગાંતર સુધી સ્મૃતિમય બની રહેશે. પન્નારીની સમીત સુપ્રસિદ્ધ દૈનિકપત્ર મુંબઈ સમાચારમાંથી, તા. ૩-૧૧-૭૫, બીજી આવૃત્તિ જૈન કલા અને સંસ્કૃતિનું ઇન્દ્ર ધનુષ્ય પ્રગટાવતું પ્રકાશન આ પ્રાચીન સાંસ્કૃતિક વારસાને યોગ્ય સ્વરુપમાં જાળવી રાખવાનું તથા વિકસાવવાનું પુણ્યકાર્ય જે મુનિવર્યોએ કર્યું છે તેમાં મુનિશ્રી યશોવિજયજી મહારાજનું સ્થાન આજે અત્યંત માનાર્હ ગણાય છે. અનેક લાઓના નિષ્ણાત અને વિવેચક એવા શ્રી યશોવિજયજીએ સંસ્કૃતિના ઇન્દ્ર ધનુષ્ય જેવું આ અમર પ્રકાશન માત્ર જૈન કોમને ચરણે જ નહીં પણ વિશ્વભરના તમામ ક્લાપ્રેમીઓ, સાહિત્યરસિકો, ઇતિહાસવિદો, ફિલસૂફો અને પૂરાતત્ત્વ સંશોધકોના ચરણે ધર્યું છે. કલાકારોને દિવ્ય આધ્યાત્મિક ક્લા પ્રગટાવવા પ્રેરણા આપીને, આવી ક્લાને ઉત્તમ સ્વરુપમાં રજૂ કરીને તથા એ કલાનું વિશિષ્ટ સ્પષ્ટીકરણ કરતાં પરિચયનું આલેખન કરીને મુનિશ્રી યશોવિજયજીએ આ પ્રકાશનની ભગીરથ યોજના વરસોના બુદ્ધિપૂર્વકના પરિશ્રમને અંતે તૈયાર કરી હતી. જૈનધર્મ અને સંસ્કૃતિ વિષે આજે જગતભરમાં વિદ્યાપીઠોમાં અને વિદ્વાનોમાં ભારે રસ જાગ્યો છે. એમાં ચિત્રો, રેખાપટ્ટીઓ અને પ્રતીકોનો પરિચય ત્રણેય ભાષામાં આપ્યો હોવાથી વ્યાપક રીતે ઉપયોગી બની રહેશે. પ્રકાશનનાં ચિત્રો કાયમી પ્રદર્શન ગેલેરીઓમાં સ્થાન પામ્યાં, અને ખુદ આ ગ્રંથની શોભાયાત્રાઓ પણ નીકળી. શ્રી યશોવિજયજી જૈનોના આ ચિત્રકલાના સાંસ્કૃતિક વારસાની શુધ્ધિ માટે દ્રઢ આગ્રહી હોવાથી આ ચિત્રો સર્વાંગસંપૂર્ણ બન્યાં છે, અને આ ચિત્રો જોતાં જ કોઇપણ સંવેદનશીલ હૃદય ભગવાન મહાવીર પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ અનુભવે છે. ચિત્રકાર રમણિક શાહના હાથે ચિતરાવેલાં શ્રી યશોવિજયજીએ જૈન સંસ્કૃતિ અને ધર્મનાં પ્રતીકો જે અહીં રજૂ કર્યાં છે, તેમનાં વિષે મુનિજીએ ગ્રંથના અંતમાં વિસ્તૃત સમજૂતી આપી છે. જૈનેતરો ઉપરાંત ખુદ અનેક જૈનો પણ આવા સાંકેતિક મહત્ત્વથી અત્યાર સુધી અજાણ હોઇ આ સમજૂતી એમના જ્ઞાનમાં, ઉપરાંત આવાં પ્રતીકો પ્રત્યેના સાચા અહોભાવમાં ઉમેરો કરશે એ નિશ્ચિત છે. * મુંબઇ સમાચારના એક લેખમાંથી ઉદ્ધૃત નિર્દેશ મહોત્સવના અનુસંધાનમાં સહુથી શ્રેષ્ઠ સાહિત્યની ઉપલબ્ધિ થઇ હોય તો તે ભગવાન શ્રી મહાવીરનાં ૩૫ ચિત્રોના સંપુટની છે. આ જાતનાં ભવ્ય અને આકર્ષક ચિત્રો સેંકડો વરસમાં પ્રથમવાર જ પ્રગટ થયાં હોવાથી સહુ કોઇનું એ પ્રત્યે ભારે આકર્ષણ થયું છે. આ પ્રકાશન સમયસર પ્રગટ થવાથી ભારતીય જૈન અજૈન પ્રજા માટે ખૂબ જ ઉપયોગી બન્યું છે. દેશભરમાં તેની સુવાસ ઝડપથી ફેલાઈ છે. શ્વેતાંબર, દિગંબર બંને પક્ષમાં ખૂબ ખૂબ આદર પામ્યું છે. દિલ્હીમાં વડાપ્રધાનથી લઈને કેબીનેટના મહત્ત્વના પ્રધાનો, પ્રાંતીક ગવર્નરો, મુખ્ય પ્રધાનો અને શિક્ષણક્ષેત્રની વ્યક્તિઓએ આ ગ્રંથ જોઇને ભારે આનંદ અનુભવ્યો છે. આ ચિત્રોનો ઉપયોગ દેશભરના પત્રકારોએ પોતાના પત્રોમાં, તથા ચિત્રકારો, પુસ્તક પ્રકાશકો તથા વિવિધ સંઘોએ છૂટથી કર્યો છે. દેશભરમાં લગભગ ૫૦ પ્રદર્શનો આ સંપુટનાં છૂટાં ચિત્રોનાં યોજાયાં છે. લાખો લોકોએ તેનો લાભ લઇ ધન્યતા અનુભવી છે. મુંબઇ, જયપુર, નાકોડા આદિ જૈનમંદિરોમાં આ સંપુટના આધારે વિશાળકાય ચિત્રો કાયમને માટે આલેખવામાં આવ્યાં છે અને એ સ્થળ મહાવીરભવનથી ઓળખાય છે. દૈનિક પત્ર ગુજરાત સમાચાર (અમદાવાદ) માંથી જૈનધર્મની સાચી સમજ આપતું અને ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરનું જીવનચરિત્ર આલેખતું આ પુસ્તક મુનિશ્રી યશોવિજયજી મહારાજે બહાર પાડયું છે. ગોકુલદાસ કાપડિયા જેવા ક્લાકારની સેવાથી શ્રી મહાવીરની જીંદગીના પસંદ કરાયેલાં ૩૫ બનાવો રંગબેરંગી ચિત્રો સહિત, સમજૂતી સાથે જે રીતે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે તે ખરેખર! મુનિશ્રીના ઊંડા જ્ઞાનને અને કલાકારની ક્લાસૂઝ-બહુમાનને પાત્ર છે. ભગવાન મહાવીરની જીંદગીપર્યંત કરાએલા પ્રસંગોને એક જ પુસ્તકમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ત્રણેય ભાષાઓમાં પ્રકાશિત કરી, દુનિયાના તમામ વર્ગને જૈનધર્મમાં રસ ધરાવતા કરવાનો નમ્ર પ્રયાસ મુનિશ્રીએ કર્યો છે. અને ભગવાન મહાવીરના ઉપદેશની સરળ ભાષામાં આલોચના કરી એક સમાજ સુધારકનું કામ ક્યું છે, જે લોકોએ અત્યાર સુધી શ્રી મહાવીરના ઉપદેશોને જાણવાનો કે સમજવાનો પ્રયત્ન સુદ્ધાં નથી કર્યો, તેઓને પણ આકર્ષણ થાય અને એક જ પુસ્તકમાંથી સઘળું જાણવાનું મળે તે માટે આ પુસ્તક એક દ્રષ્ટાંતરૂપ જ છે. મુનિજીના માર્ગદર્શન મુજબ રમણીકલાલ શાહ દ્વારા દોરાયેલી બોર્ડરો અને પ્રતીકો જૈનધર્મના રીત રિવાજોને જીવંતરૂપમાં આલેખાવી સરળ અને સાદી રીતે સમજાવવામાં આવ્યાં છે. ‘તીર્થંકર ભગવાન મહાવીર' પુસ્તક ગુજ઼વત્તાની દ્રષ્ટિએ જરાપણ ઉતરતું નથી. ડિઝાઇનર, મુદ્રક અને મુનિશ્રીની અથાગ મહેનત અને ક્લાસૂઝે સપ્રમાણ આકર્ષક બનાવ્યું છે અને તેનું મૂલ્ય રૂા. ૧૦૦ હોવા છતાં સસ્તું અને પ્રથમ કોટિના પુરસ્કારને યોગ્ય છે. મુનિશ્રીની આગવી સૂઝ આ પુસ્તકને જૈન સમુદાય પૂરતું મર્યાદિત નહીં રાખતા તેનું કાયમી સ્થાન આર્ટગેલેરી, પ્રદર્શનો ઉપરાંત દેશ-પરદેશમાં વસતા કલાપ્રેમીઓને માટે સંગ્રહને લાયક બનાવ્યું છે. * તીર્થજર માસિમેલે, વોર, ખૂન-૧૧૭૬, एक चित्रसंपुटः कोमल रंग, सशक्त और कसी हुई रेखाएँ समीक्ष्य चित्रसंपुट भगवान महावीरके For Personal & Private Use Only 221 www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy