SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ૧૮- આંખો અને બંને બાજુએ ખેસવાળો કળશે. આ જાતનો કળશ વરસોથી ખાસ કરીને આમંત્રિત કંકોત્રીઓ તથા કાર્યોમાં વિશેષ પ્રમાણમાં વપરાય છે. (પરિચય પ્રતીક સં. ૨ મુજબ) ૧૧. પંદ- આ મિશ્ર ધાતુનો બનેલો હોય છે, ઘંટ મwદો જેવાં સ્થળોને બાદ કરતાં પ્રાયઃ તમામ ધર્મનાં મંદિરો-દેવળો કે ચર્ચોમાં વંટ લટકાવેલો હોય છે. એથી ઘંટ મંદિરના એક અનિવાર્ય અંગ ઉપરાંત મદિર કે દેવળની જાહેરાતનો એક સૂચક પ્રતીક બની ગયો છે. પ્રાર્થના-સ્તુતિના પ્રારંભમાં અને મંદિરમાંથી નીકળતી વખતે અન્તમાં ૩, ૭, કે ૯ વાર રંટ વગાડવાની પ્રણાલિકા છે. –માત્ર દર્શન કરવાવાળા જેનો મંદિરમાં દર્શન કરીને બહાર નીકળતાં અને પૂજા કરવાવાળા પૂજકો પ્રથમ દ્રવ્યપૂજા કર્યા બાદ, ચૈત્યવંદન, સ્તુતિ-પ્રાર્થનાદિ રૂપે ભાવપૂજન કરીને ત્યારે બહાર નીકળે ત્યારે આનંદ વ્યકત કરવા૫ છુંહુતિ સૂચક, તથા મંગલ પ્રાપ્તિ માટે ઘંટનો મંગલ ધ્વનિ કરી, મંગલભાવ હૈયામાં ભરીને વિદાય લે છે. -સાંજના આરતી અને મંગલ દીવો ઉતારતી વખતે પણ ભારતભરના મંદિરોમાં ઘંટ વગાડાય છે. આ નાદને મ ગલનાદ ગયો છે -બાકી વ્યાવહારિક સ્થળોમાં-પોલીસ થાણામાં, લશ્કરી સ્થળોમાં, સ્કુલો, કોલેજો, દવાખાનાં, કારખાનાં વગેરે જાહેર સ્થળોમાં તેમજ બીજા અનેક સ્થળોમાં તે સમય સૂચવવા કે ભય સૂચવવા પણ વપરાય છે. નાનકડી ઘંટડીઓ તો પૂજા-પાઠમાં સાંજ સવાર અનેક ઘરોમાં ઝણઝણતી હોય છે. ૨૨. કોકિલા-માત્ર કાચી માટીથી બનાવેલા ત્રણ વિભાગોને બતાવતી આ હોમવેદિકા છે. અજેનો એને યાવેદિકા કહે છે. એ હોમકુંડ વગેરે નામથી પણ જાણીતી છે. જૈન મંત્ર અનુદાન અને પ્રતિકાદિ વિધિઓમાં હોમ કરવાનાં વિધાનો છે. એમ છતાં જેનોમાં એનું સ્થાન અજૈનોથી ઘણું અલ્પ છે. અમુક અનુદાનો કે જાપની સાધનાના અને એનો સાત્વિક વસ્તુઓથી હોમ કરાય છે. પણ હોમનાં પ્રક્ષેપ દ્રવ્યો મુખ્યત્વે શુષ્ક વનસ્પત્યાદિ પ્રધાન હોય છે અને તે જીવજંતુ રહિત-શુદ્ધ હોય છે, -વળી કોઈપણુ મત્રની સાધના તેના દશાંશ હોમ સિવાય પૂર્ણ ફલ આપતી નથી અને અન્ય અમુક અનુષાનો માટે પણ એવું છે. એમાં દેવીનાં અનુકાનોમાં, તેમજ તેની પ્રાણપ્રતિષ્ઠા કરવી હોય ત્યારે હોમ કરવો અનિવાર્ય હોય છે. ૧૭. અરિહંત - પ્રવચન-દેશના મુદ્રાએ સિંહાસન ઉપર બેઠેલી આકર્ષક–અરિહંત જિનમૂર્તિ. એમનાં ચરણકમળો ભાસન ઉપર સ્થિત છે. ૧૮. ગિરન- મથુરાના સ્તૂપમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ, વિદ્વાનોના કથન મુજબ ત્રિરનના પ્રતીક તરીકે ઓળખાતું ચિહ્ન. સાંચીના બૌદ્ધતૂપમાં મથાળાના ભાગે ત્રિરત્નો મૂક્યાં છે. જો કે આ ચિનો યથાર્થ સવિગત સ્પષ્ટ પરિચય આપણે ત્યાં મળતો નથી, ૨૧. વસ્તિ - મથુરાના સંગ્રહાલયના એક પથ્થરમાં કંડારેલ ક્ષાત્મક સ્વસ્તિક આદિ ચાર મંગલાકૃતિઓ સાથેની એક શિલ્પાકૃતિ. ૨૦. હિરામ નવપદજીનાં સ્થાન માટે વપરાતું, અષ્ટદલ કમળવાળું સિહચાનું પ્રતીક, આમાં નવપદોનાં પ્રત્યેક નામની આળિો માત્ર એક એક પ્રતીક - અક્ષર મૂક્યો છે. ૨૦૨.મીપુજા-અષ્ટમંગલ પૈકી સાતમી સંખ્યાની મસ્યયુગલાકારની એક મંગલાકૃતિ. ૨૦૨. સિદ- મંદિરોનાં શિલ્પમાં તથા શિખરના ભાગમાં કંડારવામાં આવતી એક સિંહાકૃતિ. ૨૦૨. આતમ ભગવાન શ્રી મહાવીરના મુખ્ય ગણધર શિષ્ય જે અનંત લબ્ધિ-શક્તિના ધારક હતા, જન્મે બ્રાહ્મણ હતા, પણ ભગવાન મહાવીર સ્વામીશી- સાથેના આત્માના અસ્તિત્વ સંબંધના વિવાદમાં પરાજય થતાં તેમણે ભગવાન પાસે દીક્ષા સ્વીકારી હતી, ગૌતમ સ્વામીજીએ તપોબળથી એવી લબ્ધિ પ્રાપ્ત કરી હતી કે તેઓ જે વ્યક્તિને દીક્ષા આપે તે વ્યક્તિ તે જ ભવમાં અવશ્ય મુક્તિગામી બને. તેઓશ્રી ભગવાન પાસે કાયમ ઉભડક પગે જ બેસતા, પલાંઠી વાળીને તો કદી બા નથી, વળી તેમને સૂર્યનાં કિરણોનો સહારો લઈને આકાશમાર્ગથી હિમાલય તરફ રહેલા અષ્ટાપ પર્વત ઉપર જઈને ત્યાંની જાત્રા કરી હતી. ભગવાન શ્રી મહાવીરનું નિર્વાણ થતાં તરત જ તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમનું મંગલનામ પ્રભાતમાં લેવાથી કલ્યાણ થાય છે. ૨૦. નાયર્સ - નવ ખૂણાવો બનતો નાવર્ત નામનો એક વિશિષ્ટ પ્રકારનો જૈન સ્વસ્તિક. આ આકૃતિ જૈનધર્મ પ્રસિદ્ધ છે. આ અષ્ટમંગલ પૈકીની એક આકૃતિ છે. (વધુ પરિચય માટે જુઓ પ્રતીક છ૯ મું.) ૨૦. જયા- શાન્તિસ્નાત્રાદિકમાં વપરાતો ૧૦૮ નાળચાનો કળશ, આ કળશનાં ૧૦૮ કાણાંઓમાંથી ૧૦૮ જલની ધારાઓ એક સાથે નીકળતી હોય છે અને તે દ્વારા જિનમૂર્તિનો અભિષેક કરાય છે. ૧૦૬૧૪૪ - ૧૦૬થી લઈને ૧૪૪ સુધીનાં પ્રતીકો ખાસ બોધક-પ્રેરક નહીં પણ સામાન્ય કક્ષાનાં વિવિધ પ્રકારનાં મૂકવામાં આવ્યાં છે. એનું કારણ એ વિવિધ પ્રકારની છે કે એક ઈચના મૂકી શકાય એવાં પ્રતીકો માટેનો કોઈ નવો વિષય મારી નજર સામે ચઢતો ન હતો. નાની સાઈઝમાં બતાવીએ તો દેખાય સામાન્ય કક્ષાની તેમ ન હતું. બીજી વાત એ હતી કે આ પુસ્તક ભગવાનશ્રી મહાવીરને લગતું અને ધાર્મિક હતું. પટ્ટીઓ અને પ્રતીકો આ પુસ્તકની સાથે સાવૃત્તિનો બંધબેસતા હોય તે જ મૂકી શકાય પણ તે શકયતા ન હતી. સાથે એ પણ હતું કે થોડાં ઘણાં પ્રતીકો બોધક-પ્રેરક કદાચ શોધી શકાતું પરંતુ કોઈ ચિત્રકાર મારી પાસે બેસીને કામ કરવા તૈયાર ન હતા. ઘરે બેસીને કામ કરે તો મનપસંદ કરે તેવી શ્રદ્ધા ન હતી. વળી આ માટે ક્યાં સુધી સમય વીતાવવો? આ અને આવી બીજી અનેક મુશ્કેલીઓ પણ આ કામ માટે અગવડરૂપ હતી. આવા બધા કારણોસર અમારે જલદી કામ પતાવવા ખાતર પ્રતીકો ના છૂટકે પસંદ કરવાં પડયાં છે. દેવનાગરી-હિ-વલિપિન અને નલિપિના ભૂવારો લિ પ્રોડરી || ૪ | સ II 3 મિgિ|| अआइईउऊक ऋललए एआआअः वक स्वाग घाउचाबजाज जाटामाटातावादाघानापाफाबाहामायाराबावाश बासाहाहा हा का क ख ग घ च छ ज झ ञ ट ठाडाढ ण तथदधान प फाबामामाया लवश घस हाक्ष ज्ञ का હનખિત જ હોતોમાં ખેત-ધિના અમો વાંચવાનો માલધિ અખાસ કરી શકાય જd afપ ખાઇ હી છે, ૧૪૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy