SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી મહાવીરનું આ કયું ચિત્ર કયા પાને છે તેની તથા અન્ય વિભાગોની અનુક્રમણિકા. ૧. ભગવાન શ્રી મહાવીરનું બેનમૂન ચિત્ર ૨૫. સાધના અને સિદ્ધિ માટે વિહાર અને ઉપસર્ગો ૨, અષ્ટમહાપ્રાતિહાર્યયુકત તીર્થંકરનું ચિત્ર ૨૬. વિહાર, પ્રથમ પારણું આદિ ૩. ભગવાનના ૨૫ પૂર્વભવોનું દિગ્ગદર્શન ૨૭. દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્રનું દાન ૪. વીશસ્થાનકનાં વીશ પદોનું ચિત્ર ૨૮. ગોવાળનો પ્રતિકૂળ ઉપસર્ગ ૫. દેવલોકમાંથી અવન (અવતરણ) ૨૯. શૂલપાણિ યક્ષનો ઉપસર્ગ ૬. પતિ સમક્ષ ૧૪ સ્વપ્નોનું કથન ૩૦. દ્રષ્ટિવિષ ચંડકૌશિક સર્પને પ્રતિબોધ ૭. પરસ્પર ગર્ભાપહરણ ૩૧. વૈરી દેવનો નૌકા દ્વારા જલોપસર્ગ ૮. ત્રિશલા માતાએ જોયેલાં ૧૪ સ્વપ્નો ૩૨. સંગમદેવે કરેલા ભયંકર ૨૦ ઉપસર્ગો ૯. મોટી આકૃતિમાં ૧૪ સ્વપ્નોનું આકર્ષક દર્શન ૩૩. ચંદનબાળા દ્વારા અડદની ભિક્ષા ૧૦. પ૬ દિકકુમારિકાઓનો ઉત્સવ ૩૪. કાષ્ઠભૂલ (ખીલા) દ્વારા થયેલો કર્ણોપસર્ગ ૧૧, ઈન્દ્રનું મેરુપર્વત ઉપર પ્રયાણ ૩૫. ધ્યાનની સર્વોચ્ચકક્ષાએ વર્તતા ભગવાન મહાવીર ૧૨. મેરુપર્વત ઉપર દેવોનો અભિષેક ૩૬. ભગવાનને કેવલજ્ઞાન-ત્રિકાલજ્ઞાનની પ્રાપ્તિ |૧૩. બાળ ભગવાન અને માતાપિતા ૩૭. દેવનિર્મિત સમવસરણ (પ્રવચન સભા) ૧૪. નિર્ભયતાની દેવપરીક્ષા ૩૮. અષ્ટપ્રાતિહાર્ય સહ સુવર્ણકમળ ઉપર વિહાર ૧૫. દૈયદમન અને નામકરણ ૩૯. શાસ્ત્રાર્થ માટે આવેલા ૧૧ વિદ્વાન બ્રાહ્મણો ૧૬, જ્ઞાનશાળામાં જ્ઞાનજયોતિ ભગવાન ૪૦. ૧૧ વિદ્વાન બ્રાહ્મણોની દીક્ષા અને ગણધરપદની સ્થાપના ૧૭. વર્ધમાનકુમારના લગ્ન આદિ પ્રસંગો ૪૧. ચૈત્ય-જ્ઞાનવૃક્ષને પ્રદક્ષિણા ૧૮. માતાપિતાદિ પરિવાર સાથે ભગવાન ૪૨. સમવસરણનો અતિભવ્ય દરવાજો ૧૯. દીક્ષા માટે અનુમતિ માગતા ભગવાન ૪૩. તીર્થકર સમક્ષ બલિવિધાન ૨૦. ભગવાન મહાવીરના વિવિધ જીવનપ્રસંગો ૪૪. તેજોવેશ્યા દ્વારા ભગવાનને ભસ્મ કરવાનો પ્રયોગ ૨ ૧. ધર્મતીર્થપ્રવર્તન માટે દેવોની વિનંતિ ૪૫. કાશી કોશલના ૧૮ રાજાઓને ઉપદેશ ૨૨. કરોડો રૂપિયાનું વાર્ષિકદાન (વરસીદાન) ૪૬. ભગવાનની ૪૮ કલાકની અંતિમ દેશના ૨૩. દીક્ષાનો ભવ્ય વરઘોડો ૪૭. ભગવાનના પવિત્રદેહનો અગ્નિ સંસ્કાર ૨૪. કેશલુંચન અને દીક્ષા-સંયમ સ્વીકાર ૪૮. કેવલજ્ઞાનપ્રાપ્ત ભગવાનના શિષ્યશ્રી ગૌતમસ્વામીજી * અવશિષ્ટ વિભાગોની અનુક્રમણિકા * ભગવાન શ્રી મહાવીરના ૨૬ પૂર્વભવોનો તથા ૪૮ ચિત્રોનો પરિચય પુ. નં. ૫૧ થી ૫૮ * પરિશિષ્ટ વિભાગ - ૧ થી ૧૨ પૂ. નું પ૯ થી ૬૮ + આત્મા પરમાત્મા-તીર્થંકર કેવી રીતે બને છે તે અંગે સંક્ષિપ્ત કથા પુ. નં. ૮૮ * ચૌદરાજ લોક વગેરેની ભૌગોલિક આકૃતિઓ પરિચય સાથે પ્ર. નં. ૧૧૪ * ૮૦ રેખાપટ્ટીઓનો પરિચય પૃ.નં ૧૧૫ થી ૧૩૫ * અઢાર પાપસ્થાનક પુ. નં. ૧૩૫ * ૧૪૪ પ્રતીકોનો પરિચય પુ. નં. ૧૩૬ થી ૧૪૮ * જૈન લિપિના મૂલાક્ષરો પુ. નં. ૧૪૮ • સાત લાખ પુ. નં. ૧૮૧ * મહાવીરકાલીન ભારત પુ.નં. ૨ ૧૫. આ ચિત્રસંપુટમાં જે ચિત્રો તથા ડિઝાઈનોને પૃષ્ઠ નંબર આપ્યા નથી. તે ડિઝાઈનો કઈ કઈ છે? તો કલ્પસૂત્રનાં રંગીન ચિત્રો, પેપર કટીંગમાં શક્રસ્તવ, નવકારમંત્ર તથા સિધ્ધચક્ર, રંગીન સિધ્ધચક્ર તથા ત્રાષિમંડલનો યંત્ર અને શાલવૃક્ષ, અશોકવૃક્ષ વગેરે ચિત્રો છે. AS | ભગા || | | | | E | For Personal & Pilvate Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy