________________
(૨૧)
અનેsicવાદપ્રવેશ સુંદર પદાર્થ-રસાસ્વાદ...
- વસ્તુને, અપેક્ષાએ સત્ અને અપેક્ષાએ અસત્ માનવી જ રહી, અન્યથા વસ્તુ-અભાવનો
પ્રસંગ... (પૃ. ૨૮) કે વસ્તુના સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિનું સુસ્પષ્ટ નિરૂપણ... (પૃ. ૨૮) – નિત્યાનિત્ય અનેકાંતમય વસ્તુનું જ જ્ઞાન થાય, એકાંત નિત્ય કે અનિત્યનું નહીં; એની
સાબિતી... (પૃ. ૮૩) > દ્રવ્ય-પર્યાયરૂપ સંવેદનની, બ્રાંત જ્ઞાન કરતાં વિશેષતા અને તેની અભ્રાંતતાની
નિબંધસિદ્ધિ... (પૃ. ૮૬) – દેશનાની પ્રવૃત્તિ, શ્રોતાને અનુસારે પણ થાય છે... (પૃ. ૮૯) – દ્રવ્ય-પર્યાય બંને એકબીજાને અવિનાભાવી... (પૃ. ૯૦) > સજ્જન પુરુષો, અર્થજ્ઞાનમાં અનુભવને પ્રમાણ માને છે. (પૃ. ૯૫). -> સંવેદનસિદ્ધ તત્ત્વમાં વિરોધો ઊભા કરવા; તે વ્યસન કે બુદ્ધિની જડતા જ છે. (પૃ. ૯૭) – કલ્પનાનું મૂળ; પુરુષની ઇચ્છા માત્ર છે. (પૃ. ૧૦૪) – આકાશને સપ્રદેશી માનવાની સચોટ દલીલો... (પૃ. ૧૧૬). – વસ્તુનો સમાનપરિણામ; તે જ સામાન્ય - એ વાતની તર્કબદ્ધ સિદ્ધિ... (પૃ. ૧૨૩) – વસ્તુની અભિલાણતા-અનભિલાપ્યતાની તર્કપૂર્ણ સાબિતી... (પૃ. ૧૪૫) – ઉપયોગસ્વભાવી આત્માને પણ વાસ્તવિક જ્ઞાન ન થવાના કારણો અને આવરણકર્મના
ક્ષય-ક્ષયોપશમ કરવાના ઉપાયો... (પૃ. ૧૪૭) – સ્વદર્શનનો અભિનિવેશ તે અંધકાર છે, તેનો તિરસ્કાર, યુક્તિરૂપી દીપકને લઈને કરવો
જોઈએ - એનો સુંદર ઉપદેશ... (પૃ. ૧૫૭) > કથંચિ અવસ્થિત વસ્તુમાં સર્વવ્યવહારસંગતિ... (પૃ. ૧૮૯) – વસ્તુની અનેકરૂપતામાં અવિરોધ, અન્યથા વ્યવહારવિરોધ... (પૃ. ૧૯૧) > વિરોધ કોને કહેવાય? તેનું સુસ્પષ્ટ નિરૂપણ.. (પૃ. ૧૯૬) (એકાંતવાદીઓની; વસ્તુને અનેકધર્મક માનવામાં વિરોધની દલીલનું નિરસન...)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org