________________
પ્રકાશકીય નિવેદ્ન
‘સાનુવાદ ઉદયસ્વામિત્વ' ગ્રંથનું પ્રકાશન કરતા અમે અપૂર્વ આનંદ અનુભવીએ છીએ... કર્મસાહિત્યના રસિકો માટે એક સુંદર વાનગીરૂપ આ કૃતિ છે. સહુ કોઈ તેનો આસ્વાદ લે અને કર્મનિર્જરાને સાધે એ જ શુભાભિલાષા... દ. જિનગુણ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ...
સાથે
ઉદયસ્વામિત્વ વિશે પ્રકાશિત સાહિત્ય
(૧) ઉદયસ્વામિત્વ ગ્રંથ પરની સંસ્કૃતવૃત્તિ અને સુંદર સંસ્કૃત વિવરણ
(૨) પ્રસ્તુત કૃતિ... (ઉદયસ્વામિત્વ - ગાથા, ગાથાર્થ અને સુવિસ્તૃત ભાવાનુવાદ સાથે.)
(૩) ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ... (પદાર્થોપસ્થિતિ માટે ઉપયોગી)
સૂચના : આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનનિધિના સદ્ભયથી થયું હોવાથી ગૃહસ્થોએ માલિકી કરવી નહીં.
(૧) શાહ બાબુલાલ સરેમજી
C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કૂલ સામે, હીરાજૈન સોસાયટી, સાબરમતી,
અમદાવાદ-૩૮૦૦૦૧. (મો.) : ૯૪૨૬૫ ૮૫૯૦૪
(૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ
(૫)
Jain Education International
C/o. સિન્થેટિક્સ, ૧/૫, રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન ક્રોસલેન, બીજો માળ, રૂમ નં. ૧૧, મુંબઈ-૪૦૦૦૦૧. (મો.) ૯૮૨૦૪ ૫૧૦૭૩,
૯૮૯૦૫ ૮૨૨૨૦
(૨) મહેન્દ્રભાઈ એચ. શાહ
C/o. ૨૦૨-A, ગ્રીનહીલ્સ એપા., સ્વામિનારાયણ મંદિર પાસે,
અડાજણ, સુરત-૩૯૫૦૦૯. ફોન : (૨હે.) ૦૨૬૧-૨૭૮૦૭૫૦ (મો.) ૯૬૦૧૧ ૧૩૩૪૪
ભંવરભાઈ ચુનીલાલજી C/o. ભૈરવ કોર્પોરેશન, S-૫૫, વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (મો.) ૯૪૨૭૭ ૧૧૭૩૩
(૪) હેમંતભાઈ આર. ગાંધી
C/o. ૬૦૩, ૨૫-B, શિવકૃપા સો. ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨. (મહારાષ્ટ્ર)
ફોન : (રહે.) ૦૨૫૨૨-૨૪૬૧૨૬
For Personal & Private Use Only
www.jainelibrary.org