________________
પરપુરુષ, જેટલા વચનેથી વ્યાપ્તિવાળા હેતુને ન જાણે છે તે વચનેનું વર્ણન
અર્થ:- જેની આગળ પ્રતિપાદન કરવાનું છે તે પ્રતિ પાઘ, ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. કેટલાક વ્યુત્પન્નમતિવાળા હોય છે, કેટલાક મંદમતિવાળા હોય છે. તે વ્યુત્પન્નમતિની અપેક્ષાએ (૧) પ્રતિજ્ઞારૂપ વચન અને (૨) હેતુવચન, ઉપગી છે. પરંતુ મંદમતિ પ્રતિપાદ્યને સમજવા માટે (૧) પ્રતિજ્ઞાવચન (૨) હેતુવચન (૩) ઉદાહરણવચન (૪) ઉપનયરૂપ વચન (૫) નિગમનરૂપ વચન ઉપયેગી થાય છે. આ પ્રતિજ્ઞા વિ. પાંચ, પરાર્થનુમાનરૂપ કાર્યને અંગભૂત હે “અવયવો” કહેવાય છે.
(૩૮+૫૬) अनुमेयधर्मविशिष्टधर्मिबोधकशब्दपयोगः प्रतिज्ञा, यथा पर्वतो व निमानिति वचनम् ॥ ३९ ॥
પ્રતિજ્ઞાનું લક્ષણઅથ – અનુમેય, (સાધ્યરૂ૫) જે ધર્મ વહુનિ આદિ, તેનાથી વિશિષ્ટ ધર્મિને બેધક, “પર્વત અગ્નિવાળ” એ જે શબ્દપ્રયાગ, તે “પ્રતિજ્ઞાવાકય” કહેવાય છે. દા.ત. જેમકે, “પર્વત અગ્નિવાળે” આવું વચન. (૩૫૦૭)
उपपत्त्यनुपपत्तिभ्यां हेतुपयोगो हेतुवचनम् । यथा तथैव धृमोपपत्तेः धूमस्यान्यथानुपपत्तेरिति च । एकत्रोभयोः प्रयोगो नावश्यकः। अन्यतरेणैव साध्यसिद्धेः ॥ ४० ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org