________________
૨૩૨
કુશીલ, ટુરિચ્છન્ન (હીનપરિણામી) થાય છે. આનાથી ઉપર અકષાયરૂપસ્થાને, નિર્ગથ પ્રાપ્ત કરે છે. તે પણ અસંખ્યાત સ્થાને પામીને બુછિન ( હીનપરિણામી) થાય છે. આના પછી ઊર્વ સ્થાન પામીને સ્નાતક નિર્વાણ પામે છે.
આ પ્રમાણે દિશાનું દર્શન કરાવેલ છે. આ પ્રમાણે પુલાકાદિ ચારિત્રીઓનું નિરૂપણ સમાપ્ત થાય છે. (૨૦૭૫૮) ' 'વિજ્ઞાક્ષર થયા રાજહં, સવ્યવરાળની રિત
स्वरूपेण विधानेन, सम्यग्ज्ञानाभिवृद्धये ॥
જૈનતત્ત્વજ્ઞાનના અભિલાષી જિજ્ઞાસુઓને ખાતર, શાસ્ત્રના અનુસાર સમ્યફ ચારિત્રનું સ્વરૂપ-લક્ષણ વિ. ના ભેદથી સમ્યગૂ જ્ઞાનની અભિવૃદ્ધિ માટે શ્રોતાઓને અને પિતાને સમ્યગૂ જ્ઞાનની વિવૃદ્ધિ માટે નિરૂપણ કરેલ છે.
ઈતિ પુલાકાદિનિરૂપણનામક તૃતીય કિરણ,
[તત્વન્યાયવિભાકર ગ્રંથ સમાપ્ત ]
જાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org