SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ मेदात् । ज्ञानदर्शनचरणतपसां वैपरीत्येनाऽऽसेवकाश्चत्वारः प्रतिसेवनाकुशीलाः। शोभनतपस्वित्वप्रशंसाजन्यसंतोषवान् यथा सूक्ष्मातिसेवनाकुशीलः ॥ ८ ॥ પ્રકારતરથી કુશીલને વિભાગઅર્થ:– આસેવના-કષાય ભેદથી બે પ્રકારને કુશીલ હોવા છતાં હરેક કુશીલના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વ્યથા- . સૂમ ભેદથી પાંચ પ્રકારે છે. જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપનું વિપરીતપણાએ આચરનારા, ચાર “પ્રતિસેવના કુશીલે” કહેવાય છે. આ સારે તપસ્વી છે. આ પ્રમાણે લેકેએ કરેલી પ્રશં. સાના શ્રવણથી જન્ય સતેજવાળો “યથાસૂમપ્રતિસેવના કુશીલ” કહેવાય છે. (૮૧૭૪૭) संज्वलनक्रोधादिभिनिदर्शनतपसां स्वाभिप्रेतविषये व्या. पारयिता ज्ञानादित्रिविधकषायकुशीलः । कषायाक्रान्तशापपदः कुशीलश्चारित्रकषायकुशोलः । मनसा क्रोधादिकर्ता कुशीलो यथासूक्ष्मकपायकुशीळः ॥ ९ ॥ સાવલન ધ આદિથી જ્ઞાન દર્શન તપને પિતાના ઇષ્ટ વિષયમાં ઉપયોગ કરનાર “જ્ઞાનાદિ ત્રિવિધ કષાય કુશીલ” કહેવાય છે. મનથી જ માત્ર ક્રોધ આદિ કરનાર “યથા સૂકમ કષાય કુશીલ” કહેવાય છે. ભ્ર૭૪૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy