SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ મનેાગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિના આદરરૂપ (૩) મનેાદડવચનદંડ કાયદ ડના પરિહાર રૂપ ભાવનાગર્ભિત વચનના ઉચ્ચારણ પૂર્વક વસ્ત્રાદિના નિરીક્ષણ-પ્રમાન રૂપ પચ્ચીશ (૫) પ્રકાર વાળી પ્રતિવેમના ' જણવી. . (૫૪+૭૩૫) हास्यस्त्यरतिपरिहार भयशोकजुगुप्सापरिहार कृष्णनीलकापोतलेश्यापरिहाररसर्द्धिशातगौरवपरिहार क्रोधमानमायाळोपरिहार पृथिव्यप्तेजोवायुवनस्पतित्र सकायरक्षणात्मक भावपूर्णववनोच्चारणपूर्वकस्वागऩमार्जनात्मिका वा सा पञ्चविंशतिरूपोपलक्षणतो बोध्या ।। ५५ ।। અઃ— હાસ્ય-રતિ-અતિના પરિહાર રૂપ (૩) ભયશે।ક-ભ્રુગુપ્સાના પરિહાર રૂપ (૩) કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા ક્રાપાતલેશ્યાના પરિહાર રૂપ (૩) ઋદ્ધિગારવ-રસગારવ-સાતાગારવના પરિહાર રૂપ (૪) ક્રોધ-માન-માયા-લાભના પરિહાર રૂપ (૬) પૃથ્વીકાય-અકાય-તેજ કાય-વાયુકાય--વનસ્પતિકાયસકાયના રક્ષણ રૂપ ભાવપૂર્ણ વચનના ઉચ્ચારણપૂર્વક પેાતાના અંગના પ્રમાન રૂપ પચ્ચીશ (૨૫) પ્રતિલેમના ઉપલક્ષણથી જાણવી. (૫૫+૭૩૬) ww प्रागुपदर्शिता गुप्तयस्तिस्रः ॥ ५६ ॥ અઃ— ત્રણ ગુપ્તિઓનું વર્ણન સવર નિરૂપણમાં પૂવે જણાવેલ છે. Jain Education International (૫૬+૭૩૭) साधुनियम विशेषोऽभिग्रहः । स च द्रव्यक्षेत्र काळभावतઋતુર્વિધઃ ॥ ૧૭ ॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy