________________
રજુ છે ત્યાંથી લાકના અંત સુધી કાંઈક ન્યૂન એક (૧) ૨જુ છે.
. (૪૪૪૭રપો. - अधोलोकान्ताललोकान्तं चतुर्दशरज्जु परिमाणकरज्जुविस्तृता सनिवासस्थानरूपा सनाडिकास्ति, अस्या बहिरेकेन्द्रिया एवं निवसन्तीति ॥ ४५ ॥
અર્થ:- અલેકના અંતથી માંડી ઉર્વકના અંત સુધી ચૌદ (૧૪) રજજુ પરિમાણ વાળી, એક રજજુ વિસ્તૃત, ત્રસજીના નિવાસ સ્થાન રૂપ “સનાડિકા છે. આ ત્રસનાકિકાની બહાર માત્ર એકેન્દ્રિય જીવે જ રહે છે. (૪૫૭૨૨)
નgિ : વરિષણ વિભરના सः सम्यग्दर्शनादिनिर्मलाइदावाप्तिदुश्शक्येति परिचितनं बोधिदुर्लभभावना। भतो बोधिपाप्तावप्रमादी स्यात्
: બોધિદુર્લભ ભાવના
અથ– નરક આદિ ચતુતિરૂપ અનાદિ સંસારમાં પરિ. જામણ કરનાર મિથ્યાત્વ આદિ દેવોથી હણાયેલ ચિત્તવાળા જીવને, સમ્યગૂ દર્શન–જ્ઞાન-ચારિત્ર આદિથી નિર્મલ, જૈન ધર્મની પ્રાપ્તિ દુશક્ય છે. આ પ્રમાણેનું ચિંતન “બેધિદુર્લભ ભાવના” કહેવાય છે. આ ભાવનાથી સમ્યગ દર્શન આદિના ગક્ષેમમાં પ્રમાદના અભાવવાળે આત્મા બની શકે છે.
(૪૬૭૨૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org