________________
૨૦૪
વત-બે હરિવર્ષ આદિ) અર્થાત (૧૪) ચૌદ ચૌદ (૧૪) ક્ષેત્રે છે તથા (૧૨-બાર બાર ) પર્વત છે. ૨૯૭૧૦).
__ मेरुगिरेर्दक्षिणतो निषधस्योत्तरतो देवकुरवः, नीलपर्वताइक्षिणेन तदुत्तरेणोत्तराः कुरवः, देवकुरूत्तरकुरुभ्योऽन्यत्र भरतरावतविदेहाः कर्मभृमयः ॥ ३० ॥
અર્થ– મેરુપર્વતની દક્ષિણ બાજુએ અને નિષધપર્વ. તની ઉત્તર બાજુએ વિદેહ ક્ષેત્રમાં દેવકુ ક્ષેત્ર છે અને નીલ પર્વતથી દક્ષિણ બાજુએ દેવકુથી ઉત્તર બાજુએ ઉત્તરકુરુક્ષેત્ર અર્થાત દેવકુરુ અને ઉત્તરકુરને વઈ (શિવાય) અર્થાત્ હેમવંત પાંચ, હરિવર્ષે પાંચ, દેવકુરુ પાંચ, ઉત્તરકુરુ પાંચ, રમ્યક પાંચ, હરણ્યવંત પાંચ, એમ ત્રીશ (૩૦) અકર્મભૂમિ છે. એ શિવાય પાંચ ભરત, પાંચ એરવત, પાંચ મહાવિદેહ એમ પંદર (૧૫) કર્મભૂમિ કહેવાય છે.
एवं लवणोदकालोदपुष्करोदवरुणोदक्षीरोदघृतोदेक्षुत्ररोदनन्दीश्वरोदारुणवरोदादिभिः समुद्रैः क्रमेणान्तरिता जम्बूधाતીવUSાવવાવલોવ કૃતવરકુવાનારીશ્વરજવર योऽसंख्यातास्स्वयम्भूरमणपर्यन्ता द्वीपसमुद्राः परित एकरज्जुવિક્રમે વર્તે છે ? |
અર્થ – આ પ્રમાણે લવણદધિ-કાલોદધિ-વરદધિક્ષીરદધિ-વૃદધિ- ઈસુવદધિનંદીશ્વરોદધિ – અરૂણવોદધિ આદિ સમુદ્રોથી ક્રમથી અન્તરિત (આવૃત-પરિવૃત) જંબુદ્વીપઘાતકીખંડદ્વીપ-પુષ્કરવરદ્વીપ-વર્ણવરદ્વીપ-ક્ષીરવરદ્વીપ-વૃતવર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org