SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયલધિસૂરીશ્વરજી મહારાજ વિરચિત તન્યાયવિભાકર ભાવે રે - પારમાર્થિક પ્રત્યક્ષનિરૂપણનામક જ જ પ્રથમ કિરણ मतिश्रुतावधिमनःपर्यवकेवलानि ज्ञानानि ॥१॥ અર્થ–મતિજ્ઞાનાવરણક્ષપશમથી પ્રગટ થનાર જ્ઞાન મતિજ્ઞાન” શ્રુતજ્ઞાનાવરણક્ષપશમથી ઉત્પન્ન થનાર જ્ઞાન “શ્રુતજ્ઞાન” અવધિજ્ઞાનાવરણક્ષપશમથી પેદા થનાર જ્ઞાન “અવધિજ્ઞાન મનઃ પર્યાયજ્ઞાનાવરણક્ષપશમથી જન્ય જ્ઞાન મન:પર્યવજ્ઞાન” આમ આ ચાર પ્રકારના જ્ઞાને “ક્ષાપશમિક” કહેવાય છે. સર્વઘાતી કેવલજ્ઞાનાવરણના ક્ષયથી જન્ય કેવલજ્ઞાન” ક્ષાયિક કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાનના પાંચપ્રકારે જાણવા. [ જ્ઞાન, આત્માને સ્વપર પ્રકાશક અસાધારણ ગુણ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy