________________
તેમ જ તેઓ આ ગ્રંથ ઉપર સ્વતંત્ર રીતે પણ ગુજરાતીમાં લખે તે ઘણું જ ઉપયોગી છે.
કારણ કે તેઓ આ ગ્રંથના હાર્દને ઉપર જણાવ્યા મુજબ સારી રીતે પામેલ છે. વળી ભાષાંતરિત ગ્રંથેના કેટલાક પરિશિષ્ટો ઉમેરે છે જેથી અભ્યાસીઓની કેટલીક કઠીનતા દૂર થઈ જાય તે પણ ઈચ્છવા યોગ્ય છે.
ભાષાંતરિત ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તુત ગ્રંથના અભ્યાસદ્વારા તેમના મગજમાં કેવી છાપ ઉપસ્થિત થઈ છે તે પણ ગુજરાતી ભાષામાં આલેખન કરશે તે ભાષાંતરિત ગ્રંથ તેમજ મૂળગ્રંથનું ગૌરવ વધુ પ્રચાર પામશે.
અંતમાં તેમની શ્રુતે પાસના ગુરુભક્તિ અને શાસનસેવાની ધગશ નિરંતર વધતી રહે તેવીજ શાસન દેવેને અભ્યર્થના કરૂં છું. શાસનસેવાનું બળ તેમને પ્રાપ્ત થાય તેવી અંતરની આશિષ વરસાવી અહીં જ વિરમું છું.
લિ.
આચાર્ય વિકમરિ (નોંધ:-પ્રથમ ભાગના “આમુખમાંથી સુધારા સાથે અત્રે પ્રસ્તાવના ઉપયોગી હોવાથી આપવામાં આવી છે.
પ્ર૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org