________________
૧૪૨
વસ્તુ સંબંધી જુદી જુદી દષ્ટિએ-અપેક્ષાએ વિચાર કરવાથી જે જુદા જુદા જ્ઞાતાના યથાર્થ અભિપ્રાયે “નય” કહેવાય છે.
(૧+૫૯૮) यथार्थवस्त्वेकदेशग्राहकत्वान्नयस्य यथार्थनिर्णयत्वरूपप्रमाणत्वं नास्त्येव । अत एव च नाप्रमाणत्वं, अपि तु प्रमाणापमाणाभ्यां भिन्न ज्ञानान्तरमेव ॥२॥
અથ– યથાર્થ (અનંત ધર્માત્મક) વસ્તુના એક દેશ (નિયત-એક ધર્મરૂપ દેશને ગ્રાહક હોઈ નયનું યથાર્થ નિર્ણ. યત્વરૂપ પ્રમાણપણું નથી જ તથા અપ્રમાણપણું (મિથ્યાજ્ઞાનપણું) નથી જ પરંતુ પ્રમાણ અને અપ્રમાણથી ભિન્ન જ્ઞાનાતર-બીજું જ્ઞાન જ છે અર્થાત્ પ્રમાણુના એકદેશરૂપ નય, જ્ઞાનાં. તરરૂપ રાયંતર જ જાણ.
(૨+૫૯) .. स च नैगमसङ्ग्रहव्यवहार सूत्रशब्दसमभिरूद्वैवम्भूतभेदात् सप्तविधः ॥
અથ– તે નય, અર્થ દ્વારા પ્રવર્તતે હેઈ નગમસંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમઢિ -એવંભૂતના ભેદથી સાત પ્રકારનું છે. આ સાતેય નમાં સર્વ અભિપ્રાયને સંગ્રેડ-સમાવેશ થાય છે.
(૩૬૦૦) भाद्यास्त्रयो द्रव्यार्थिकाः परे चत्वारः पर्यायार्थिका , द्रव्यमाविषयकत्वात्, पर्यायमात्रविषयकत्वाच । गुणानां पर्यायेऽन्तर्भाव, ऊर्ध्वतासामान्यस्य द्रव्येऽन्तर्भावः, तिर्यक्रूसा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org