________________
૧૧
कटककङ्कणादिपरिणामेषु काञ्चनमिति प्रतीतिसाक्षिकं काच
દ્રવ્યમા॥
ઊર્ધ્વતા સામાન્યનું વર્ણન—
6
અ:— પૂર્વ પરિણામ (પર્યાય) રૂપ કટક અને ઉત્તર પરિણામરૂપ કોંકણમાં અર્થાત્ પૂર્વ ઉત્તર પરિણામમાં અનુગામિ સાધારણ એક દ્રશ્ય, ત્રણેય કાલમાં અનુયાયી જે વસ્તુના અશ છે તે દ્રવ્ય ઊર્ધ્વતા સામાન્ય ’ કહેવાય છે દા. ત. જેમકે, કટક, કંકણ આદિ પરિણામેામાં ‘કાંચન-કાંચન’ આવી પ્રતીતિ, જેમાં સાક્ષીરૂપ નિમિત્ત કારણ છે એવું ‘કાંચન-દ્રવ્ય’ ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. તથાચ જેમ ગાય-ગાય’ આવા અનુવૃત્તિવાળા પ્રત્યયથી સમાનકાલીન પણ વ્યક્તિએમાં ગેાત્વનામનું... ‘તિય સામાન્ય' સિદ્ધ થાય છે તેવી જ રીતે પૂર્વ ઉત્તર પર્યાયામાં પણ ‘આ કાંચન-આ કાંચન' આવી પ્રતીતિથી તાદેશ પર્યાય અનુગામિ દ્રવ્યરૂપ ‘ઊર્ધ્વતા સામાન્ય' કથ‘ચિત્ અભિન્ન સિદ્ધ થાય છે જ. (૬+૫૮૪) विशेषोऽपि द्विविधो गुणः पर्यायश्चेति । सहभावी गुणः । यथात्मन उपयोगादय: पुद्गलस्यग्रहणगुणः, धर्मास्तिकायादीनाञ्च गतिहेतुत्वादयः क्रमभावी पर्यायः यथा सुखदुःखहर्षविषादादयः अभिन्न कालवर्तिनो गुणाः विभिन्नकालवर्त्तिनस्तु पर्यायाः ॥७॥
વિશેષ વિભાગ—
અ: જેમ સામાન્ય એ પ્રકારનુ` છે તેમ વિશેષ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org