________________
પદાર્થ (ધમ) બેધજનક વાય, જે, થાય છે, તે “સકલાદેશ કહેવાય છે.
(૧૬+૫૫૯) क्रमेण भेदप्राधान्येन भेदोपचारेण वा एकधर्मात्मकपदार्थविषयकबोधजनकवाक्यं विकलादेशः ॥ १७ ॥
વિકાલદેશનું સ્વરૂપ અર્થ:-કમથી, ભેદના પ્રાધાન્યથી (પર્યાયાર્થિકનયની પ્રધાનતાથી પરસ્પર ધર્મોને ભેદ હોવાથી ભેદની પ્રધાનતાપૂર્વક) અથવા ભેદના ઉપચારથી (કવ્યાર્થિકનયની અપેક્ષાએ પ્રધાનતાથી પરસ્પર ધર્મો અભિન્ન હોવા છતાં ભેદના આરેપથી) એક ધર્મ આત્મક પદાર્થ (ધમી) વિષયક બધજનકવાય વિકલાદેશ” કહેવાય છે.
(૧+૫૬૦) अभेदवृत्त्यभेदोपचारौ कालस्वरूपार्थसम्बन्धोपकारगुणिदेशसंसर्गशब्दैरष्टाभिग्राह्यौ ॥ १८ ॥
અર્થ – અભેદવૃત્તિમાં કે અભેદઉપચારમાં પ્રયોજકેનું વન–અભેદવૃત્તિ અથવા અભેદઉપચાર, (૧) કાલ (સમાનકા. લીનત્વ) (૨) સ્વરૂપ (એક ગુણિગુણત્વ) (૩) અર્થ (એક અધિકરણ) () સંબંધ (એકસંબંધ પ્રતિગિત્વ) (૫) ઉપકાર (એક ઉપકારત્વ) (૬) ગુણિદેશ (એક દેશાવચ્છિન્નવૃત્તિત્વ) (૭) સંસર્ગ (એકસંસર્ગ પ્રતિગિત્વ) (૮) શબ્દ (એક શબ્દ વાગ્યત્વ) એમ આઠ પ્રયાજકેથી ગ્રહણગ્ય છે. (૧૮૫૬૧)
तथाहि-स्यादस्त्येव घट इत्यादावस्तित्वाद्यात्मकैकधर्मबोधजनकत्वं वर्तते तथा एककालावच्छिन्नकाधिकरणनिरू
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org