________________
૧૦૦
સપ્તભંગી સમનુગત શબ્દ, પ્રમાણાત્મક બને છે માટે પહેલાં સપ્તભંગીના સ્વરૂપનું વર્ણન કરાય છે. અનેકાંતરૂપ (અનંતધર્મ વિશિષ્ટ) પદાર્થમાં વિધિ દ્વારા પ્રવર્તતે આ શબ્દ, જ્યારે સપ્તભ ગીને અનુસરે છે ત્યારે જ આ શબ્દનું પૂર્ણ અર્થ પ્રકાશકપણું હોઈ પ્રમાણપણું છે. જો કે “ઘડે છે” ઈત્યાદિ લૌકિક વાક્યોનું કિંચિદ અર્થ પ્રકાશકપણું જ હઈ લેકની અપેક્ષાએ પ્રમાણપણુ (તવતિ ત—કાકવરૂપ લાકિક પ્રમાણપણું) હોવા છતાં વાસ્તવિક પ્રમાણપણું નથી; કેમકે, સપ્તભંગીને અનુસરવાપણું નહીં હેઈ પૂર્ણ અર્થનું પ્રકાશકપણું નથી.
(૯+૫૫૨) तत्र प्रश्नानुगुणमेकर्मिविशेष्यकाविरुद्ध विधिनिषेधात्मकधर्मप्रकारकबोधजनकसप्तवाक्यपर्याप्तसमुदायत्वं सप्तभङ्गीन्वम् | ૨૦ ||
સપ્તભંગીનું લક્ષણઅર્થ – પ્રકારના પ્રશ્નનના જ્ઞાનથી જન્ય, એકધમી (વસ્તુ)ને ઉદ્દેશીને અર્થાત્ એક વસ્તુમાં અવિરુદ્ધ (દ્રવ્ય ક્ષેત્ર કાલભાવની અપેક્ષાએ અવિરુદ્ધ) વિધિ (સવ) નિષેધ (અસત્વ) રૂપધર્મપ્રકારવાળા બંધના જનક સાત વાક્યોને પર્યાપ્ત સમુદાય “સપ્તભંગી” કહેવાય છે. (૧૦+૫૫૩)
वाक्यानि च स्यादस्त्येव घटः, स्यान्नास्त्येव घटः, स्यादस्ति नास्ति च घटः, स्यादवक्तव्य एव, स्यादस्ति
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org