________________
': ૧૨ :
અથ–સંસારે પાધિવિશિષ્ટ ચેતનત્વથી એક પ્રકારને હોવા છતાંય ત્રસ અને સ્થાવર ભેદની અપેક્ષાએ સંસારી જીવ બે પ્રકાર છે. (૫+૨૩)
(અહીં ત્રસ નામકર્મના ઉદયવાળા બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જી, ત્રસ તથા સ્થાવર નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિય જી-પૃથ્વી, જલ, તેજ, વાયુ, વનસ્પતિકાય જે સ્થાવર સમજવા.)
पुंस्त्रीनपुंसकभेदेन त्रिविधः ॥६॥
અથ–સંસારી જીવ, પુરૂષવેદ, વેદ, નપુસકવેદની અપેક્ષાએ પુરૂષ-સ્ત્રી-નપુંસક ભદવાળે હેઈ ત્રણ પ્રકારને છે. (૬૨૪)
नारकतिर्यङ्मनुष्यदेवभेदेन चतुर्विधः ।७।।
અર્થ:–ગતિની અપેક્ષાએ (૧) નરકગતિના ઉદયવાળે નારક, (૨) તિર્યંચગતિના ઉદયવાળે તિર્યંચ, (૩) મનુષ્યગતિના ઉદયવાળે મનુષ્ય, (૪) દેવગતિના ઉદયવાળે દેવ એમ નારક તિર્યંચ મનુષ્ય દેવરૂપે ચાર પ્રકારને જીવ છે. (૭+૨૫)
इन्द्रियभेदेन पञ्चविधः ॥८॥
અથર–જાતિનામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ એકેન્દ્રિય વિગેરે જાતિપરિણામને ભજનારા હેઈ જીના પાંચ ભેદે છે. (૧) એકેન્દ્રિય, (૨) બેઈન્દ્રિય, (૩) તેઈન્દ્રિય, (૪) ચઉરેન્દ્રિય, (૫) પંચેન્દ્રિય. એમ ઈન્દ્રિયભેદથી જીવ પાંચ પ્રકારનો છે. (૮+૨૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org