________________
સંઘને જાણવા મૂકી છે. પ્રયત્ન પ્રશંસનીય છે. લીંબડી (સૌરાષ્ટ્ર) વિજયઅમૃતસૂરિ. દ.પં. જિનેન્દ્રવિ.
અંતરિક્ષ પાર્શ્વનાથ પુસ્તક મો. પુસ્તક વાંચી તેમાં અંતરિક્ષ પાર્શ્વનાથને મહિમાને વર્ણન બહુ સુંદર છે. લકોને આહાદ પહોંચાડે તેવું છે. આપની શક્તિની શી વાત કરવી. મુંબઈ
વિજયભુવનસૂરિ આજે શ્રી અંતરિક્ષ તીર્થ માહાસ્યનું પુસ્તક મળ્યું છે. સંસ્કૃતમાં લેખન કરીને પ્રાચીન પરંપરા જાળવી રાખી છે તે આનંદની વાત છે. માંડવી (કચ્છ)
મુનિ જંબૂ વિ. શ્રી અંતરિક્ષ તીર્થ માહાભ્ય’ પુસ્તક આજે મળ્યું. ઘણેજ આનંદ થયે. પુસ્તક સુંદર તૈયાર થયું છે. ૫૦ આચાર્ય દેવે સરળ-સુબેધ અને રસપૂર્ણ સંસ્કૃત પદ્યગ્રંથનું નિર્માણ કરી બાલ પર મહાન ઉપકાર કર્યો છે. ફલેદી (રાજસ્થાન)
મુનિ ભદ્રગુપ્ત વિ. भवतां श्लोकपटुताम् दर्शयत् पूज्याऽशोकविजयेन प्रेषितं श्लोकबद्धं कलिकालकल्पवृक्षमिव अन्तरिक्षपार्श्वनाथतीर्थवर्णनात्मकं पुस्तकं श्वः लब्धम् । पठित्वाऽवानन्द्रोऽ भवत् । भवताम् । श्लोक रचनाशक्तिं ज्ञात्वा मम मस्तकं सहजभावेन भवच्चरणारविन्दे लग्नम् । किं मयूरवाहिनी प्रत्यक्षाऽस्ति ? वा मयूरवाहिन्याऽयं प्रथ: लिखितः १ सुमधुरसुशोभनसुवर्णनविस्तृतोऽयं ग्रंथोऽस्ति । कपडवंज
मुनि अशोकसागर (मुनिवर्य अभयसागरजी-गणिवर-शिष्यरत्न)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org