________________
: ૧૭૬ :
વાય છે. જેમકે, ચ'ના વિ.
પુરૂષલિ‘ગસિધ્ધ=રત્નત્રયદ્વારા પુરૂષશરીરથી મુક્ત અનેલા, પુરૂષલિ’ગસિધ્ધ ' કહેવાય છે. જેમકે ગૌતમગણધર વિ.
નપુંસકલિ‘ગસિધ્ધ=સકલકર્મના ક્ષયથી [કૃત્રિમ] નપુંસકશરી. રથી મુક્ત અનેલા · નપુસકલિ'ગસિધ્ધ ' કહેવાય છે. જેમકે, ગાંગેય. (૪૧+૩૯૫)
एक निमित्तमात्रदर्शन जन्यवैराग्यास्तत्कालसम्प्राप्त रत्नत्रया मुक्ताः प्रत्येकबुद्ध सिद्धाः । यथा करकण्डुद्विमुखन मिराजर्षिप्रभृ
સઃ ॥ ૪૨ ॥
અર્થ :—પ્રત્યેકબુધ્ધસિધ્ધ ફક્ત એક નિમિત્તના દર્શનથી થનાર–વૈરાગ્યવાળાઓ, તત્કાલ રત્નત્રય પામેલા. મુક્તિએ ગયેલા‘ પ્રત્યેકબુદ્ધસિઘ્ધ ’ કહેવાય છે. જેમકે, કરક'ડુ, દ્વિમુખ, નમિરાજષિ વિ
(૪૨+૩૯૬)
निमित्तदर्शनमन्तरा बोधप्राप्तिपूर्वकं केवलिनो मुक्तास्स्वयम्बुद्ध सिद्धाः । यथा कपिलादयः ॥ ४३ ॥
અથ :-સ્વયંભુસિધ્ધ=માહ્યનિમિત્ત સિવાય સ્વયમેવ પોતાના જાતિસ્મ વિ.થી એધની પ્રાપ્તિપૂર્વક કેવલી બની મુક્તિએ ગયેલા ‘સ્વય‘બુધ્ધસિધ્ધ ' કહેવાય છે જેમકે, કપિલ વિ. (૪૩+૩૯૭)
>
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org