________________
: ૧૩૬ :
सर्वविरतानां सामिलाप कर्मक्षयाय कृतपयत्नानां यः कर्मणां विध्वंसः सा सकामा । मिथ्यादृष्टीनामहिकमुखाय कृतप्रयत्नानां तपस्यादिना कर्मणां विध्वंसोऽकामा ॥३॥
અથ:–આ “વિવંસ વિપાક [ રસ ]ના ઉદયથી અને પ્રદેશદયથી એમ બે પ્રકારે થાય છે.
“વિપાકોદય’ મિથ્યાત્વ વિગેરે હેતુથી બાંધેલા, જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા–તીવ્ર કે મંદરસવાળા અબાધાકાલના ક્ષયરૂપ સ્વભાવથી અથવા ઉદીરણાકરણથી ઉદયાવલિકામાં દાખલ થયેલા, જ્ઞાનાવરણીયાદિ કર્મયુદ્દગલોને રમના ઉદયપૂર્વક અનુભવ તે “વિપાકેદય” કહેવાય છે. પ્રદેશઅનુભવ ઉદયને નહીં પામેલી કમપ્રકૃતિના દલિકને, ઉદય
પામેલી સમાનકાલીન, સજાતીય પ્રકૃતિમાં સંકમાવીને અનુભવ કરે તે પ્રદેશાનુભવ” કહેવાય છે. તે આ
નિર્જરા, સકામ-અકામદથી બે પ્રકારે છે. રકામા=ઈચ્છાપૂર્વક કર્મક્ષયાર્થે પ્રયત્નશીલ, સમ્યગદષ્ટિ, દેશ
સર્વવિરતેને જે કર્મોને વિધ્વંસ તે “સકામનિર્જર. અકામા=હિક [ દુન્યવી ] સુખાર્થે પ્રયત્નશીલ, મિથ્યાષ્ટિ.
એના તપશ્ચર્યા વિગેરથી કને વિધ્વંસ “અકામનિજ રા” કહેવાય છે. (૨ + ૩ – ૨૯૦ + ૨૯૧)
आत्मप्रदेशेभ्यः कर्मणां निर्जरणं द्रव्यनिर्जरा, निर्जरा. निमितशमाध्यवसायो भात्रनिर्जरा ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org