________________
શાન્તિનાચરિત્રચિત્રપદ્ધિકા
પ
જે કાઈ ઉપાયે સમતા ન હતા. એ રોગચાળા, શાન્તિનાથના જીવ ગર્ભાવસ્થામાં આાબ્યા કે તરત જ આપમેળે શમી ગયા, એટલે તેમનું નામ ‘શાન્તિનાથ’ રાખવામાં આવ્યું હતું. એમ જૈન ત્રિગ્રંથા નિર્દેશ છે.
૨૧ “નાતો ખાતો યદુત્વä, તક્ રત્નમમિણીયતે।
૨૨. “કેવળ સાંપ્રદાયિક દૃષ્ટિએ જોનારને અને પરપરાને ધેારણે વિચારનારને સભવ છે કે મા ચિત્રો પૂરો સંતાષ ન આપે. ટ્વિગંબર મતે ભગવાન નગ્ન વિચરતા હતા. શ્વેતાંબર મત ગમે તે હોય, પણ જે પુરાતનતમ કાળ સાથે ભગવાનના અસ્તિત્વને સાંકળવામાં આવે છે તે કાળના વિચાર કરતાં ભગવાન નગ્નપણે વિચરતા હોય એ વધારે સંભવિત છે......એમ છતાં પણ આ ચિત્રોમાં ભગવાનને વધારી રજૂ કરવામાં આવ્યા છે. આ ફેરફારના ઔચિત્ય વિષે બે મત હાથા સભવ છે, મારા અભિપ્રાય પ્રમાણે આ ફેરફાર આવકારવા ચેાગ્ય છે. કળાનિરૂપણની દૃષ્ટિએ અનિવાય છે. સાંપ્રદાયિક મતે નગ્નતાનું ગમે તેટલુ` મહત્ત્વ હાય, પણ વાધારણથી આપણી આંખ એટલી મધી ટેવાઈ ગયેલી છે અને નગ્નતા સામેની ઘૃણા આપણા મનમાં એવી જડાઈ ગયેલી છે કે નગ્નતાને આપણે આકૃતિસૌષ્ઠવની વિરોધી માનતા થઈ ગયા છીએ અને આકૃતિસૌષ્ઠવ એ કળાનિરૂપણનું અતિ અગત્યનું અંગ છે. તેથી મૂર્તિવિધાન કે ચિત્રવિધાનમાં પાત્રને સુડાળ ઢેખાડવા માટે વજ્રપરિધાન અનિવાર્ય મનાય છે.”
C
[તા. ૧-૬-૫૫નું પ્રબુદ્ધ જીવન ઋષભદેવ ચરિત્ર-ચિત્રાવલિ અંકમાં શ્રી પાનઃ કુંવરજી કાપડિયા ]
૨૩. આ આખા ચે ભવ્ય પ્રસગ, વાયુધના નહિ, પણ મેઘરથના ભવમાં બન્યા હોવાનુ પ્રસિદ્ધ છે.
જો કે આ પ્રસંગ વાયુધના ભવમાં બન્યા હાવાના ઉલ્લેખ પણ કપૂરપ્રકર (લેાક–૩૨) માં મળે છે ખરો.
૨૪. વાયુધના પિતા ક્ષેમકર રાજા, તીર્થંકર હતા. આમ છતાં, કાષ્ઠપટ્ટિકામાં ક્ષેમકર મુનિ સ્વરૂપ એક રાજિષ તરીકે આલેખાયુ છે.
૨૫. સામાન્ય રીતે દરેક શાન્તિનાથ ચરિત્રમાં અને આ કાષ્ઠપટ્ટિકાઓ જે ગ્રંથ સાથે સકળાચેલી છે તે “ આવધર્મપ્રજM V —ગત શાન્તિનાથ ચરિત્રમાં પણ, આ ઘટનાનુ જેવુ વર્ણન મળે છે તે કરતાં, કાપટ્ટિકાનાં ચિત્રાંકના નીચે જણાવેલી ભાખતામાં જુદાં પડી આવે છે:—
(૧) મેઘરથના ભવમાં બનેલા મનાવતું વાયુધના ભવમાં સંકલન. (૨) મેઘર્ષે કબૂતરને બચાવ્યું ત્યારે તે પૌષધવ્રતમાં હતા, છતાં વાયુધને ચિત્રમાં (ચિત્ર-૧૮ ) મુગટ વગેરે પહેરેલા બતાવ્યા છે. (૩) સત્યની પરીક્ષા લેવા આવનાર દેવ એક જ હતા, છતાં ચિત્રમાં (ચિત્ર–૧૮) ત્રાજવાની પછી, એ દેવા, રાજાની પ્રશ’સા કરતા દર્શાવવામાં આવ્યા છે. (૪) વાયુધના પિતા ક્ષેમકર તીર્થંકર હતા છતાં તેમને અહી' (ચિત્ર-૧૯) માત્ર સામાન્ય રાજિષ તરીકે આલેખ્યા છે. (૫) વાયુધે પાતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org