________________
Jain Education International
[ પહેલા લેપનું અનુસધાન ]
કાઈ પણ જિજ્ઞાસુની જિજ્ઞાસા સતાષવી એ એમના અતિપ્રિય વિષય હતા. ઈટાલીના વિખ્યાત વિદ્વાન ટેસીટારીના એ આદરપાત્ર બન્યા, જન વિદુષી ડા. ક્રાઉઝેને જૈન શાસ્ત્રાના મમ સમજાવ્યા અને અમેરિકન વિદુષી ડા. જેન્સનને આદિનાથચરિત્રનું અધ્યયન કરાવ્યું. આ મુનિને એક દિવસ ગિરિરાજ આબુનાં અદુદ્ભુત દન લાધ્યાં, ને એમની લેખિની થનગન ઊડી, અને “ આબૂ ” નામક સુંદર ઇતિહાસ-ગ્રંથ દળદાર પાંચ વેલ્યુમમાં ચાયા. એ ગ્રંથૈ મુનિશ્રીની વિશાળ દૃષ્ટિનું જનતાને દન કરાવ્યું. સ્વ. એઝાજી જેવા સમર્થ વિદ્વાનેાના એ પ્રશંસાપાત્ર મન્યા. શ ખેશ્વરજીની યાત્રાએ ગચા, ને ત્યાંના પ્રાચીન ઇતિહાસને વાચા આપી. આ પછી અનેક નાના—મેાટા ઇતિહાસગ્ર થા એમણે જનતાને ભેટ ધર્યા. જૈન મુનિની રીતે ભારત ભરમાં પાદ વિહાર ખેડી તેમણે ઇતિહાસને લગતી પુષ્કળ સાહિત્ય સામગ્રી સ’ગ્રહી. સ્વાધ્યાયી ને પ્રવાસી આત્માએ એ અનેરી સાહિત્યનેાંધાને ગ્ર ંથૈાનુ રૂપ આપવા સતત ચુત્ન આર્યાં. પણ મુનિજીવનના કડક આચાર, દી કાળના પાદવિહાર, સિંધ, મારવાડ, મેવાડ કે કચ્છની પ્રખર ગરમીએ વિશાળ કાયાને ખળભળાવી મૂકી. સદા ઝીણવટભર્યાં સશેાધને એમની આંખનાં તેજ આછાં કરી દીધાં, છતાં શાંતમૂર્તિ એ શાંતિથી વેદનાના કડવા કટારા ઢાંશથી પીતાં પીતાં સાહિત્યસેવા ચાલુ જ રાખી, આબુ ભાગ પાંચમા ઉપર એમની લીની શાહી ન સુકાણી ત્યાં કાચાનાં પિંજર ખળભળી ઊઠયાં. ને તપ, સ્વાધ્યાય ને સંચમથી પુષ્ટ થયેલા આ પુણ્ય આત્માના જર્જરિત દેહ જન્મભૂમિ વલભીપુરમાં વિ.સ. ૨૦૦૫ માગસર સુદિ ખીજી સાતમના રાજ મુક્ત થયા. એ શાંતમૂર્તિના જીવનની સુવાસ સદાય મધમધતી રહેશે.