________________
નાંદિયા
૫૦. નાંદિયા:
(૪પર) સ ૧૧૩૦ વૈશાખ સુદિ ૧૩ના રોજ શિવગણે નાંદિયાના મંદિરમાં વાવડી કરાવી.
૧૧૯
(૪૫૩)
સં૦ ૧૨૦૧ ભાદરવા સુદ ૧૦ ને સેામવારે નીખા અને ભેપાએ સીતિની સાથે આ સ્તંભ કરાવ્યે. (૪૫૪)
સ’૦ ૧૨૧૦ના ફાગણુ સુદિ ૧૧ના દિવસે થારાપદ્રીય ગચ્છના શ્રીપૂર્વસૂરિના સંતાનમાં વાસિર અને સામ્બિવિએ આ સ્મૃતિ ભરાવી.
(૪૫૫) સ૰ ૧૨૫૩ના વર્ષે કુલદેવીની મૂર્તિ માલણુના કલ્યાણુ માટે ભરાવી.
(૪૫૬)
સં૦ ૧૨૯૦ના પાષ સુઢિ ૩ રાઉ ઉઉડના પુત્ર સીહા, તેના પુત્ર રા. કર્માંણુના કલ્યાણ માટે, તેના પુત્ર સીમે આ સ્તંભ કરાવ્યેા.
(૪૫૭) સ૰૧૪૯૩ના ચત્ર વિદુરના રોજ ચાડડની ભાયો કુંતી, તેના પુત્ર.............આ દેરી કરાવી. (૪૫૮)
સ ૧૪૯૩ના વૈશાખ સુદિ ૧૩ના દિવસે આ દેરી કરાવી.
(૪૫૯) સં૰૧૫૨૧ના મહા સુદિ ૧૩ના દિવસે પેારવાડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org