________________
પ્રતિમાલેખાને અનુવાદ
૧૧૮
તેની ભાર્યા લીખી, તેના પુત્ર વ્ય. ભાદાકે, તેની ભાર્યો આહૂં, તેના પુત્રો જા......... ભેજાની સાથે, અર્થાત સડત અને ભાજાએ મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનનું ખિંખ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીના પટ્ટધર શ્રીમુનિસુ ંદરસૂરિજી, અને શ્રીજયચંદ્રસૂરિજી, તેમની માટે પ્રતિષ્ઠિત ગચ્છાધિરાજ શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૪૪૭)
સ′૦ ૧૬૭૫ નાવમાં તપાગચ્છીય ભટ્ટારક શ્રીતિલકસૂરિજીની વિદ્યમાનતામાં મહાપાધ્યાય શ્રીસામવિજય ગણિના શિષ્યા પં. શ્રીઅમૃતવિજય ગણિ, નેમવિજયજી અને કનકવિજયજી ચવરલી ગામમાં શ્રીશાંતિનાથ ભગવાન (ના ચૈત્ય) માટે ચામાસું રહ્યા.
(૪૪૮)
આ જિનાલયમાં ગોખલાએના સાથે આ મૂર્તિએ
મનાવી.
૪૯. કાજરાઃ
(૪૪૯) સં ૧૨૨૪ના વર્ષે આ ખિમ ભરાવ્યું. (૪૫૦)
સ૦ ૧૨૨૪ના ભાદરવા વિ ૧૪ ને શુક્રવારે શ્રીપાäનાથના ચૈત્યમાં રાણા રાયસીની ભાર્યા શ્રૃંગારદેવીએ આ આ સ્તંભ કરાવી આપ્યા
(૪૫૧)
શ્રીસ ભવનાથનુ ભિષ્મ ભરાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org