________________
સીવેરા પિતાની ભાર્યા ધરણ, પુત્રો-મૂંજ, સંજણા, સારંગ, સિઘા વગેરે સહિત, માતપિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભ૦ (ની પ્રતિમા) કરાવી અને તેની કોલીવાલગચછના શ્રીસવાણંદસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
(૩૧૩) સં. ૧૬૩૨ના વર્ષે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ
ભરાવ્યું અને તેની તપાગચ્છને શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી. તે બિંબને ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ પ્રણામ કરે છે.
(૩૧૪). સં. ૧૯૪૩ના બીજા વૈશાખ વદ ૩ ને રવિવારે, ગંધારના રહેવાસી શ્રીમાલીજ્ઞાતીય દેસી જાઉઆ, તેની ભાર્યા બાઈ લાડકી, તેમની પુત્રી નામે બાઈ શ્રીબાઈએ શ્રીઅભિનંદસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રીહીરવિજયસૂરિના રાજ્યમાં શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩૧૫) સં. ૧૬૭૨ના વર્ષે શ્રી લાખાએ શ્રીધર્મનાથ ભ........
(૩૬) .....વૈશાખ વદિ ૧૩ ને રવિવારે વાટાપલીના શ્રાવક સમુદાયે શ્રી મહાવીર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી...... ૩૯. સીરાઃ
(૩૧૭). સં. ૧૧૦૯ ના વૈશાખ સુદિ ૮ના દિવસે ગાર્ષિકોએ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શાનત્યાચાયે પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org