________________
પ્રતિમાલેખોને અનુવાદ
ટર
નરકમાં જાય છે અને દુનિયા ઉપર જ્યાં સુધી સૂર્ય તથા ચંદ્રમા રહેશે, ત્યાં સુધી તે નરકમાં રહેશે. (૩૦૫)
૩૭. ઉંદરાઃ
(૧) સ’૦ ૧૪૯૯ના ફાગણુ વવિંદ પના દિવસે........ ........બ્રાહ્મણવાડા ગામમાં પાતે જીર્ણોદ્ધાર કરેલા પ્રાસાદમાં શ્રીમહાવીરસ્વામી ભ॰.......
(૨) શ્રીમહાવીરસ્વામી ભગવાન, ખી’દા, જાણા, હા (30%)
સં૦ ૧૪૮૯ના માહ સુદિ ૧૩ના દિવસે પેારવાડજ્ઞાતીય શા. લલતપાલ, તેની ભાર્યો નામલદે, તેમના પુત્ર શા. સહવ, તેની ભાર્યા સેાઢી, તેના પુત્ર...............ધર્મકાર્ય કરનાર શા. ખીમા, તેની ભાર્યા ગેરી, તેમના પુત્ર દેવગુરુમાં અત્યંત દઢ ચિત્તવાળા અને પ્રૌઢ વૈભવ પ્રાપ્ત કરવામાં પ્રવીણ શા. પૂજાએ, પેાતાની ભાર્યા સેાહગ, સુશ્રાવક શા. સામત, સં॰ ધેાલાસણ, વ્ય॰ કામણું, શા............ ડાહા................પુત્રો શા. સૂરા, સીહા, પુત્રી ખાઈ વાલ્હી વગેરે કુટુંબ સહિત ઉંદરા ગામમાં પોતાના કલ્યાણ માટે શ્રીવર્ધમાન જિનની પ્રતિમાથી અલકૃત માટી પ્રાસાદ કરાવ્યા, અને તેની શ્રીતપાગચ્છાધિરાજ શ્રીસામસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૮. ડાલી:
.............
(૩૦૭)
સ૦ ૧૧૪૫ના જેઠ વદ ૨ના દિવસે પેારવાડવશના વરદક સદ્ગુણુના પુત્ર યક્ષદેવે માક્ષસુખ મેળવવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org