________________
બ્રાહમણવાડા
(ર૯૮) સં. ૧૭૧ના મહા વદિ ૮ ને સોમવારે શ્રીસિરહી નગરમાં મહારાજા શ્રી અખયરાજજીના વિજયી રાજ્યમાં વીરવાડાની પાસેના શ્રી મહાવીરજી...............ની સન્મુખ સ્તંભના રહેવાસી પિરવાડજ્ઞાતિની વૃદ્ધશાખામાં બધા શ્રેષ્ઠ મંત્રીઓના શિરેમણિ શા શ્રીવણવીરજી, તેમના પુત્ર શા. ...................
છે, તેની ભાર્યા સાહિબદે, તેમના પુત્રો શ્રીધર્મદાસજી અને ધનરાજ છે, તેમાં શ્રી ધર્મદાસજીની ભાર્થી જીવાદે, તેમના પુત્ર રઘુનાથ, ધર્મદાસજીની બીજી ભાર્યા રૂખમાદે, તેમના પુત્ર રાયચંદ, ગઝલ, શ્રીધનરાજની ભર્યા કેસરેદે અને સુખમાદે, તેમના પુત્ર જગનાથ વગેરે સમસ્ત કુટુંબે તપાગચ્છનાયક ભટ્ટારક શ્રીવિજયરાજસૂરિ, તેમના શિષ્ય શ્રી શિવવિજય, તેમના શિષ્ય શ્રીસંઘવિજયની પાદુકા કરાવી શા. શ્રીધર્મદાસજી અને ધનરાજજીએ પં. શ્રીશીલવિજયગણિ તેમજ શ્રીસિરોહી અને વીરવાડાના ચતુર્વિધ સંઘ સમુદાય સાથે..................તેની સ્થાપના કરી....... ......
(૨૯) સં. ૧૭૪રના જેઠ સુદિ પ ને સોમવારે પુષ્ય નક્ષત્રમાં ભટ્ટારક શ્રીવિજ્યમાનસૂરિના રાજ્યમાં ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિના શિષ્ય પં. શ્રીરામવિજય ગણિ તેમના શિષ્ય પં શ્રીશિવવિજયગણિની પાદુકા, પં. શીલવિજયગણિ, પં વીરવિજ્યગણિ, પં. આણંદવિજ્ય, પં. ભીમવિજયગણિ, વગેરે સમસ્ત શિષ્ય સમુદાય વડે વંદાતી લાંબા કાળ સુધી જય પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org