________________
C
પ્રતિમાલેખને અનુવાદ પોરવાડજ્ઞાતીય શેઠ પિતા, નેસા (?) તેની ભાર્યા માલદે, તેના પુત્ર સૂરાએ, પિતાની ભાર્યા માંગી બાઈ (બહેન અથવા પુત્રી) દેણદ, તેમના પુત્ર મેરા અને તોલાની સાથે શ્રી બ્રાહ્મણ વાડના શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં દેરી કરાવી.
(૨૯૪) સં. ૧૫૨૧ના મહા સુદિ ૧૩ ને દિવસે તેલપુરનિવાસી પિરવાડજ્ઞાતીય શેઠ સેનાએ, શેઠ (ભાઈ) વરાના પુત્રો શેઠ ગાંગા, સુંદર, ખાખા, વન, દેવા, વસા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણને માટે આ દેરી કરાવી.
(૨૯૫) સં. ૧૫૨૧ના મહા સુદિ ૧૩ ને દિવસે ઘાજવનિવાસી પિરવાડજ્ઞાતીય શેઠ સેમા, શેઠ માંડણ, શેઠ હેમરાજ, શેઠ વિલ એ, પુત્ર પાવા અને શેઠ સલખા વગેરે કુટુંબની સાથે આ ગભારે કરાવ્યો અને તેની શ્રીલક્ષમીસાગરસૂરિ તથા શ્રી સોમદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૨૬) સં. ૧૫૫૩ના મહા સુદિ ૬ ને સોમવારે સવાલજ્ઞાતીય શેઠ સહજા, તેની ભાર્યા રાબૂ, તેમના પુત્ર ખેતા તેની ભાર્યા હેમી, તેમના પુત્ર ભેપા તથા લીંબા વગેરેએ પિતાના પૂર્વજોના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા નાણકીયગચ્છના આચાર્ય શ્રીધનેશ્વરસૂરિજીએ કરી.
(૨૯૭) સં. ૧૯૬૩ના વર્ષે શ્રીવિજયસેનસૂરિ.... એ શ્રી મહાવીર સ્વામી ભગવાનના બિકની પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org