________________
૨૮
પ્રતિમાલેખોને અનુવાદ વલિમની ભાર્યા રાજબાઈએ શ્રી પાર્શ્વનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીજ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૯) ..બનારસી પાયાના હાથે લખ્યું. જે કઈ દર્શનીય (સાધુ-સંતો) વચે તેને વંદના છે અને બીજે જે કોઈ વાંચે તેને રામરામ છે.
(૧૦૦) સં. ૧૭૭૧ના વૈશાખ સુદિ ૩ના દિવસે ગુરુ શ્રીઅટલજીનાં પગલાં તેમજ અટલજીની પાટે સૂરજીને પથાજી અને વાઘાએ સ્થાપ્યા.
(૧૦૧) સં. ૧૭૭૧ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે ગુરુ શ્રીસૂરિજીનાં પગલાં મડાહડગચ્છીય પીથાજી અને વઘાજીએ રાઉલ શ્રીમાનસિંઘજીના રાજ્યમાં કરાવ્યાં.
(૧૨) સં. ૧૭૮૨ ના વૈશાખ સુદિ ૪ને ગુરુવારે રાજા
(૧૦૩) સં. ૧૭૮૭ ના માહ સુદિ ૫ ને રવિવારે મહારાજ શ્રીમાનસિંઘજીના વિજયી રાજ્યમાં મડાહડગચ્છના બનારસી શ્રીમનાજી, બ૦ શ્રી પીથાજી, બ૦ શ્રીવાઘાજી, દીપાજી.. ..પદ્માજી.વગેરે સાથે સમગ્ર મનુષ્યના સુખ માટે ભટ્ટારક શ્રીચકેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. કારીગર.. ........ના પુત્ર વેલજીએ કામ કર્યું છે. જીરાવલા... સાથે કમાય છે. જે નામ વાંચે તેને રામરામ છે.
૬. આ લેખે કારીગરના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org