________________
સાર
૨૭
ભાર્યા વાછીના પુત્ર સિંઘજી વગેરે સમગ્ર કુટુંબ સાથે શ્રીઆદિનાથ ભ॰નું બિંબ ભરાવ્યુ. અને તેની શ્રીતપાગચ્છના નાયક શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી તે ચિરકાળ સુધી જય પામે.
(૯૨)
સં. ૧૬૫૫માં...........
(૯૩)
સં૦ ૧૬૭૪ના ફાગણ સુદ ૭ ને શુક્રવારે... (૯૪)
સ’૦ ૧૬૭૪ના ફાગણુ વિદે ૭ ને રિવવારે મડાહડગચ્છના.................શ્રીચંદ્રસૂરિ
(૯૫) સ’૦ ૧૬૯૧ના ચૈત્ર માસમાં....
(૯૬)
સ૰૧૭૬૧ ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારે દાશી લિમની પુત્રી જેઢા. વેલજીની ભાર્યા હતી, તે ખરતરગચ્છીય ગલાડબાઈએ શ્રીશાંતિનાથ ભ॰નું ખિંખ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીજ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૯૭)
સ૦ ૧૭૬૧ના વૈશાખ સુદિ૭ ને ગુરુવારે દોશી લિમના પુત્ર થાવરે શ્રીપાર્શ્વનાથ લગ્નુ ખિંખ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીજ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૯૮)
સં૦ ૧૭૬૧ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારે દાશી
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International