________________
પ્રતિમાલેખોને અનુવાદ પુત્ર વીર અને પુનાએ ભાઈ જેહડના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભવની પ્રતિમા ભરાવી અને તેની શ્રીનેમિચંદ્રાચાર્યના શિષ્ય દેવાચાર્યે પ્રતિષ્ઠા કરી.
(૧૭) સ્વસ્તિ શ્રીવિક્રમ સં. ૧૨૫હ્ના અષાડ સુદિ ૨ ને શનિવારે આરાસણા ગામના મંડલિક શુરશંભુ શ્રી........ કુમારના પુત્ર શ્રીસજ્જને પિતાને કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભવનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધર્મષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૧૮) સ્વસ્તિ શ્રીવિ. સં. ૧૨૫૯ના અષાડ સુદિ ૨ ને શનિવારે બહદેવની પુત્રી શ્રેષ્ઠી મણિભદ્ર (ની ભાર્યા?) સલખણના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ધર્મઘેષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૧૯) સ્વસ્તિ શ્રીવિ. સં. ૧૨૫૯ના અષાડ સુદિ ૨ ને શનિવારે શ્રેષ્ઠી ગેહડના પુત્ર છે. કુમારના કલ્યાણ માટે તેના પુત્ર છે. સજ્જને શ્રીસંભવનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધર્મષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૨૭૬ના માહ સુદિ ૧૩ ને રવિવારે શ્રેષ્ઠી સલખણના પુત્ર... ........અને તેની શ્રીધર્મષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૧) સં ૧૨૭૬ના અષાડ સુદિ ૨ ને શનિવારે આરાસણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org