________________
નથી કે, ચૈત્યવાસી યતિઓનાં એકાધિપત્યવાળાં ચૈત્યેામાંથી શિલાલેખીય પ્રમાણેા ભાગ્યે જ મળી આવે, અને સાહિત્યક પ્રવૃત્તિ પણ ઓછી રહે એમાં નવાઈ નથી.
અને અધૂરામાં પૂરું કેટલાક પ્રાથમિક વિદેશી સ`શાષકાએ તે કેટલાંયે જૈન સ્મારકાને બૌદ્ધોનાં ઉલ્લેખી દીધાં છે જે સંબધે વિન્સેન્ટ સ્મીથ લખે છે કે—
""
In some cases, monuments which are really Jain, have been erroneously discribed as Buddhist
,,
અર્થાત્—કાંય કર્થાય તેા યથામાં જૈન સ્મારકા ભૂલથી ઔદ્દોનાં હાવાનુ વર્ષોંન કરાયું છે.
જનરલ કનિંધહામે રસ્તૂપમાત્રને બૌદ્ધ ધર્મના માની મથુરા વગેરેના જૈન સ્તૂપા પશુ બૌદ્ધ સ્તૂપા જણાવ્યા હતા, એ જ રીતે એલફિન્સ્ટને પણ લખ્યું છે કે,
66
They (Jains) have no veneration for relics and no monastic establishments".
અર્થાત્——જેતા પેાતાના આચાર્યંની ભસ્માવશેષની કાઇ પ્રકારની ભક્તિ કરતા નથી અને ન કોઇ તેમનેા સાધુ-આશ્રમ પણ હોય છે. પરંતુ ડૉ. ફ્લીટ એ વિધાનને નિમૂળ બતાવતાં કહ્યુ` કે
The prejudice that all stupas and stone railings, must necessarilly be Buddhist has probably privented the recognition of Jain structures as such, and up to the present only two undoubted Jain stupas have been recorded. અર્થાત્— સમસ્ત સ્તૂપ અને પાષાણુનાં ગુફામ દિ। અવશ્ય બૌદ્ધોનાં જ હોવાં જોઇએ, આ પક્ષપાતે જૈનાએ નિર્માણ કરેલા રૂપા વગેરેને જૈનેાના નામે પ્રસિદ્ધિ આપતાં રાકવ્યા અને એટલા
19
""
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org