SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ એડીના છે. બંને પર વિ. સં. ૧૩૮૯ ના ઉક્ત હકીકતના લેખે છે. આ કાઉસગ્ગિયા મુંડસ્થલથી ક્યારે આબુ ઉપર લઈ જવામાં આવ્યા તે ચોક્કસ રીતે જણાયું નથી. તપાગચ્છાચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ વિ. સં. - ૧૫૦૧ માં શ્રીમંડસ્થલમાં શ્રીલક્ષ્મીસાગરજીને વાચક - (ઉપાધ્યાય) પદ આપ્યું હતું અને તે વખતે તેમના ભાઈ સંઘપતિ ભીમે એ પદને ઘણુ ઠાઠથી મહોત્સવ કર્યો હતો. - શ્રીરત્નમંદિર ગણિએ વિસં. ૧૫૧૭ ની આસપાસ રચેલી રાતમિળીમાં લખ્યું છે કે, “આબૂના વિમલવસહીના મૂળ નાશ્રી આદીશ્વર ભગવાનની નિત્ય સ્નાત્ર–પૂજા તથા ધ્વજારેપણને ઉત્સવ ચાલુ રહે તે માટે મુંડસ્થલાદિ ૩૬૦ ગામમાં ચંદ્રાવતી–ઈશ (દંડનાયક) વિમલશાહે પરવાડેને વસાવ્યા અને તેમને બધા પ્રકારના કરથી મુક્ત કરી અનેક ઉપકાર કરવા વડે ધનાઢ્ય કર્યા, તેથી તેઓ હમેશાં પિતાના વારના કમ મુજબ મુંડસ્થલાદિ ગામના સંઘે આબૂ ઉપરના વિમલવસહી મંદિરમાં સ્નાત્ર વગેરે પુણ્યાદિ કાર્યો કરતા હતા.” પંમહિમાએ વિ. સં. ૧૭૨૨ માં રચેલી તીર્થનામાં ૪. જુઓ ગુરુકુળના વાવ્ય સર્ગ ૧, લેક ૯૦. પ. જુઓ એ જ ગ્રંથનું પૃ૦ ૨૨૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy