SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ સંવત્ ૧૪૪૨ ના એક લેખમાં રાજા કાન્હડદેવના પુત્ર વીસલદેવે આ મંદિરને ગામ વગેરે કંઈક ભેટ કર્યા સંબંધીને ઉલ્લેખ છે. આ લેખથી તે સમયે આ મંદિર માટે રાજાઓની શ્રદ્ધા, ભક્તિ તેમજ તીર્થમાહાસ્ય ઉપર પ્રકાશ પડે છે. ગામની પ્રાચીનતા : • આ ગામનું પ્રાચીન શિલાલેખમાં “મુંડસ્થલ મહાતીર્થ” નામ લખેલું જોવામાં આવે છે. અહીં (મુંડસ્થલ)ના મુગલેશ્વર મહાદેવના મંદિરમાંના વિ. સં. ૮લ્પ ના શિલાલેખથી જણાય છે કે આ ગામ ૧૧૦૦ વર્ષ થી વધારે પ્રાચીન છે. આબૂ ઉપરના દેલવાડાના લુણવસહી મંદિરની વર્ષગાંઠના અઠ્ઠાઈ મહેન્સવના પાંચમા દિવસ (ફાગણ વદિ ૭)નો મહોત્સવ કરવાનું કાયમને માટે મુંડસ્થલના શ્રીસંઘે પિતાને માથે લીધું હતું. મુંડસ્થલ મહાતીર્થના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં સ્થાપન કરવા માટે કરંટગચ્છના શ્રીનન્તાચાર્યના સંતાનમાં થયેલ શ્રેષ્ઠી ધાંધલ મંત્રીએ વિસં. ૧૩૮ માં મેટા બે કાઉસગિયા કરાવ્યા હતા અને ત્યાં સ્થાપન કર્યા હતા. આ બંને કાઉસગ્ગિયા અત્યારે આબૂ ઉપર દેલવાડામાં વિદ્યમાન છે. બંને કાઉસગિયા બહુ જ મનહર અને ૩. જુઓ છોઝવું ઝાવીનરૈનવસંવાદ લેખાંક-ર ૫૧. છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy