SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણા આ (રખીકીશનનું) મંદિર અને ધામ આવેલાં છે. સ્વાભાવતઃ સુંદર અને રમણીય ઝાડીભર્યું કુદરતી દસ્ય મનરમ લાગે છે. ઝાડીની સઘનતા એટલી બધી છે કે મંદિરની અતિ નજીક જવાય ત્યારે જ તે દષ્ટિગોચર થાય છે. રખીકીશનના ધામમાં એક મહંત રહે છે. નાની ધર્મશાળા, અરટ અને તેમાં ગાય વગેરે રહે છે. મુસાફરે આરામ માટે અહીં રાત્રિ ગાળી શકે છે. સીધું–સમાન, પાગરણ વગેરે મહંતજી પૂરું પાડે છે. અહીંથી ભદ્રકાળી મંદિરે પાછા આવીને ડાબા હાથ તરફ પહાડની જોડે ૧ માઈલ પગદંડીએ અને ૨ માઈલ ગાડા રસ્તે જવાથી માઉંટ આબૂની સડકના મા. નં. ૧૩–૨ પાસે જ્યાં પરબ છે ત્યાં અવાય છે અને તે સડકે ઉપર ચડતાં આબૂ, દેલવાડા અને અચલગઢ વગેરે સ્થળામાં જવાય છે. તેમજ નીચે ઊતરતાં ખરાડી અવાય છે. આ રસ્તેથી ખરાડી પાછા આવ્યા. ૭. સાંતપુર. ખરાડીથી નિત્ય ખૂણામાં ૧ માઈલ ઉપર “સાંતપુર નામનું ગામ આવેલું છે અને તે સિરોહી રાજ્યની તહેસીલનું ગામ છે. શ્રીવિમલનાથ ભગવાનનું મંદિર : આ ગામમાં એક જિનમંદિર છે. તેમાં મૂળ ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy