SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અણુ દાચલ પ્રદક્ષિણા કરતા સામપુરા પ્રભાશંકર આધડભાઈ પેાતાના એક લેખમાં કહે છે કે, “ અહીં છેલ્લી પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૭૫માં થયા પછીના કાળમાં કે કદાચ તે પહેલાં એ સિદરાની મુલ દેખરેખ રહી નથી અને એના પ્રતાપે ઉપરનું ધાબુ તુટેલું તેથી તેની સાંધેામાંથી પાણી પુષ્કળ પડેલું અને એ ઘણા પાણીથી છાતીયા ભારવટને લીલ માઝી ગયેલી. એ લીલ લાંખા વખતે કાળી પડી જાય છે તેથી તેમ ( કાળું ) થવા પામ્યું છે. જો કે બળવા જેવી વસ્તુ નથી, તેા પણ કાઈ વાદ કરે કે કાષ્ઠાદિ ભરી તેવા જીલમ થયેા હાય, પણ તે સંભવે જ નહિ; કેમકે બધા ભાગા કાળા કેમ નથી પડચા ? ” ૨૮ કુંભારિયાજીનાં એક મંદિરને છેડીને બધાં શિ આબૂ પરના દેલવાડાનાં વિમલશાહનાં માિ જેવાં જ છે અને લગભગ એક જ સકામાં એ બધાં બન્યાં છે. વિમલશાહના મંદિરના સમય સં. ૧૦૮૮ અને કુંભારિયાજીના મિરામાં સં. ૧૧૧૮ લગભગના લેખા મળે છે. પણ આ અધાં મંદિર વિમલશાહે અંધાવ્યાનું કહેવાય છે, પણ બધાં તેમણે બંધાવ્યાં હોય તેમ લાગતું નથી. જે વિમલશાહે શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર અંધાવ્યું હાય તા એવું અનુમાન કરી શકાય કે, શત્રુંજયના ભાવ દેખાડવા તેમણે આબૂ ઉપર શ્રીઆદિનાથ ભગવાનનું મ ંદિર ખંધાવ્યું અને ગિરનારના ભાવ બતાવવા અખાજી માતાના દેવળ નજીક આ કુંભારિયાનું મંદિર બંધાવ્યું. કુંભારિયાજી નામ કુંભા રાણાના નામ ઉપરથી પડચાનું કહેવાય છે, પણ તે માની શકાય તેમ નથી. કેમકે કુભા રાણાના For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy