SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણા તીથી ૧, અને ધાતુની એલમૂર્તિ ૧–એમ ધાતુની ત્રણ પ્રતિમાઓ છે. . યાત્રાળુઓ માટે આ ધર્મશાળામાં સર્વ પ્રકારની (વાસણ, દડાં વ.) સગવડ છે. આ કારખાના ઉપરની બધી દેખરેખ અમદાવાદના શેઠ લાલભાઈ દલપતભાઈની છે. ધર્મશાળાના મુખ્ય દરવાજા ઉપરનું મકાન ઉપાશ્રય તરીકે વપરાય છે. અહીં શ્રાવકનાં ૨૦ ઘર છે. ' ' અહીંથી આબૂ–દેલવાડા–અચલગઢ, અંબાજી, કુંભારિયાજી વગેરે તીર્થ સ્થળોએ જવાના રસ્તા છે. મેટર, ગાડીઓ, ઘોડા વગેરેનાં સાધન અહીંથી મળી શકે છે. અહીંથી અંબાજી સુધી ઘેડું લાવે તે રૂા. રા, મજૂર રૂા. ૧, અને બળદ ગાડીના ભાડાના રૂા. ૭ આવવા માટે લાગે છે. ગાડીમાં ચાર માણસ બેસી શકે છે. અંબાજીથી ખરાડી તરફ જતી ગાડીનાં રૂા. ૬ લાગે છે. - અંબાજી આવતાં વચલી ચોકીઓમાં કુલે માણસ દીઠ છ આના ચેકીના આપવા પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy