SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦. અબુદાચલ પ્રદક્ષિણ છે. મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાની જરૂરત છે. આ મંદિરની દેખરેખ રેહિડાને શ્રીસંઘ કરે છે. અહીં શ્રાવકનાં ઘર, ઉપાશ્રયકે ધર્મશાળા વગેરે કંઈ નથી. ૯૭. ઓર (ઓડ) દેરણાથી નેત્રત્ય ખૂણામાં ૧ માઈલ અને ખરાડી (આબુરેડ)થી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર “ર” નામનું ગામ આવે છે. આ ગામ સાંતપુર તહેસીલમાં છે. શ્રીઆદીશ્વર ભવનું મંદિર અહીં મૂળ ના. શ્રી આદીશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છ ચોકી, સભામંડપ, શૃંગારકી, શિખર અને ભમતીના કેટયુક્ત છે. મૂળ નાગ ની મૂર્તિ પંચતીર્થીના પરિકરયુક્ત છે. ગૂઢમંડપમાં મૂળ ના. ની જમણી બાજુએ ગોખલામાં શ્રી પાર્શ્વનાથ ભ૦ની સપરિકર સુંદર મૂર્તિ છે. પરિકર અને મૂર્તિ ભિન્ન ભિન્ન છે. પરિકર બીજી મૂર્તિનું છે. તે મૂર્તિની ઊંચાઈ ૧–૧” અને પહોળાઈ ૧–૩ આંગળ છે. તેમજ પરિકર સાથે ૨–૬” અને પહોળાઈ ૧–ા આગળ છે. ગૂઢમંડપના જમણા ગોખલામાં મોટા મને હર બે કાઉસગિયા એક જ નમૂનાના છે. તેના પર સં૦ ૧૨૪રના લેખે છે. તેમાં લખ્યું છે કે, “સં. ૧૨૪રના જ્યેષ્ઠ સુદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy