________________
દેરણા
શ્રીસ’ભવનાથ ભવું મંદિર :
અહીં મૂળના॰ શ્રીસંભવનાથ ભનુ પ્રાચીન મંદિર છે. મૂનાની મૂર્તિ એક્તીથી ના પ્રાચીન પરિકરયુક્ત અને સુંદર છે. મૂનાના જમણા હાથ તરફ ત્રણતીથી ના પરિકરવાળી શ્રીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. આ મૂર્ત્તિ સાધારણ ઠીક અને પ્રાચીન છે. પરિકરમાં ા છે. જ્યારે લાંછન સાથિયાનું છે. મૂર્તિની ઊંચાઈ ૧’–૧ા” આંગળ અને પહેાળાઈ ૧૦ના ” આંગળની છે. પરિકર સાથેની ઊંચાઈ ર–૧૫” આંગળ અને પહેાળાઈ ૧–૧ા” આંગળ છે.
૩૦૯
તેની ડાબી માનુની ભીંતમાં ડાખા તરફ ગોગારમાં સુંદર કેારણીદાર, સ્તંભ તારયુકત આરસનું પ્રાચીન પરિકર છે. ગાદી સાથે તેની ઊંચાઈ ૩’–જા” અને પહોળાઈ ૬–૩ગા” આંગળ છે.
ગૂઢમંડપમાં કારણીદાર મકરાણાના એ ગોખલા પરિકરની ગાદી સહિત છે. અને ગોખલા ખાલી છે. ચોકીમાં પણ દરવાજાની અંને બાજુએ મકરાણાના નકશીદાર એ ગાખલા પરિકરની ગાદી સહિત ખાલી છે. અહીં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ વધારે છે.
આ મદિર મૂળગભારા, ગૂઢમ`ડપ, છચોકી, સભામંડપ, શૃંગારચાકી, શિખર અને તરની ખાલી ૧૦ દેરીઓ અને ભમતીના કાટથી ચુત છે. મન્દિરની બહાર એ આરડીઓ, કૂવા, બગીચા અને છૂટી જગ્યા છે. મ ંદિર પ્રાચીન જણાય
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International