SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણા શ્રીપૂત્યજી મહારાજના નારા વગેરે ચાર-પાંચ ખીજા પણ મકાન છે. ગામ બહાર તેમના અગીચો, અરટ–ખેતર અને બગીચામાં ખગલા છે. ગામના ઝંપામાં નદીકિનારે, નીતેાડાના રસ્તા ઉપર એક જૂની વાવડી છે, તેની પાસે એક કંપાઉંડમાં ચાર દેરીઓ છે; જેમાં ઉકત શ્રીપૂછ્યછના પૂર્વજોના યતિઓનાં પગલાં છે. તપાગચ્છીય કમલકલશ શાખાના શ્રીપૂન્યની અહીં જે ગાદી છે, તે પાટણની ગાદીની શાખા કહેવાય છે. અહી ૧ ઉપાશ્રય અને ૧ પેાષાળ છે. પાષાળમાં આળક ભણે છે. બીજી ધર્મશાળા માટે લીધેલી જગ્યા ખાલી પડી છે. અહીં પારવાડ શ્રાવકાનાં ૩૬ ઘરા છે. ૭૮. નીતાડા ધનારીથી પશ્ચિમ દિશામાં ૨ માઈલ અને રાડિારાડ ( સરૂપગજ ) સ્ટેશનથી વાયવ્યખૂણામાં ૩ માઈલ દૂર “નીતેાડા” નામનું ગામ આવે છે. ધનારીથી નીતેાડા આવતાં વચ્ચે અનાસ નદી આવે છે. આ ગામ રહિડા તહેસીલમાં છે. શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભનુ મંદિરઃ અહીં મૂળ ના॰ શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભનુ પ્રાચીન, ભવ્ય અને વિશાળ મંદિર છે. આ મંદિર મૂળગભારા, ગૂઢમ’ડપ, છચોકી, સભામંડપ, `ગારચોકી, ૪૧ દેરીએ, શિખર અને ભમતીના કાયુક્ત અનેલું છે. મૂ॰ ના૦ ના પરિકરની ગાદીમાં સ૰૧૨૦૦ ના લેખ છે. તેમાં અહીં મૂળ ના॰ શ્રીનેમિનાથ ભગવાન મૂ॰ ના હાવાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy