SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ અબુદાચલ પ્રદક્ષિણા ઉપરની ગાદીમાં પ્રાચીન પદ્ધતિ પ્રમાણે વચ્ચે આડું ધર્મચક, બે હરણ, તેના પર દેવી, તેની બંને બાજુએ બે હાથી, અને બે સિંહ છે. - દરવાજામાં પેસતાં જ ગૂઢમંડપમાં સન્મુખ ભાગમાં જ બંને તરફ બે સુંદર જિનબિંબ છે. તેમની નીચે પરિકરની પ્રાચીન કતરણુંવાળી ગાદીઓ છે અને બંને બાજુએ તેમજ માથે પરિકયુક્ત ભગવાનની બેઠી જિનમૂર્તિએ ૧૭ અને ૬ કાઉસગિયા ગઠવેલા છે, એટલે આને વિશીને પટ કહી શકાય, કારણ કે ગાદી, પરિકર અને મૂળ ના. બધું ય એક જ પથ્થરમાં ઘડેલું છે. બંને મૂર્તિઓ એક જ નમૂનાની છે, તેથી કદાચ બંનેને એક જ માણસે કરાવી હશે. બંને પર લેખ છે પણ જમણા હાથ તરફને લેખ બરાબર સ્પષ્ટ રીતે વાંચી શકાયે નથી. જમણી તરફની મૂર્તિ પર સં. ૧૨૪૩ ને લેખ છે અને ડાબી તરફની મૂર્તિ પર લેખને સંવત વંચાયે નથી. પણ એક જ સંવના બંને લેખે હશે એમ લાગે છે. બંને મૂર્તિની નીચેની પરિકરની ગાદીની કેરણુમાં અને ઉપરના ભાગની કેરણીમાં થેડે થોડે ફરક જણાય છે. જમણા હાથ તરફની મૂર્તિની ગાદીમાં નીચે આડું ધર્મચક, એ હરણ, ઉપર દેવી, તેની બંને બાજુએ બે હાથી, બે સિંહ, અને યક્ષ – યક્ષિણી કતરેલા છે. ડાબી તરફની મૂર્તિની ગાદીમાં વચ્ચે ઊભું ધર્મચક્ર, અથવા કલ્પવૃક્ષ નીચેના ભાગમાં ધર્મચકની બંને બાજુએ બે હરણ, ઉપરના ભાગમાં બે સિંહ અને યક્ષ – યક્ષિણ કતરેલાં છે. ગૂઢમંડપમાં ડાબા હાથ તરફ ચેવિશીના પટની પાસે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy