SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણા કાઉસિગ્યાની ઊંચાઈ ઈંચ ૪ર અને પહેાળાઈ ઈચ ૧૪ છે. અને કાઉસિગ્ગયા સરખા અને એકજ નમૂના છે, માત્ર જમણા હાથ તરફના કાઉસગિયાના અને ખભે ચાટલીના વાળ લટકતા હાય તેવી સુંદર આકૃતિ બનાવેલી છે. તેથી તે આદીશ્વર ભગવાનના કાઉસગ્ગિયા હાય તેમ જણાય છે. તેમના ઉપર લેખ નથી, જ્યારે ડાબી બાજી ઉપરના કાઉસગ્ગિયા પર વિ૰સં॰ ૭૪૪ ના લેખ છે પણ તે બહુ જ પ્રાચીન લિપિમાં હાવાથી સ્પષ્ટ વંચાતા નથી, છતાં તેના જેટલે ભાગ વાંચી શકયા તેટલા “ આખ્ ભાગ–પ ના શિલાલેખ સંગ્રહ ”માં મે' આપ્યા છે, જે થાડા સમયમાં પ્રકાશિત થનાર છે. ૨૨૬ ગૂઢમંડપમાં એક આરસના જિનબિંખ પર વૃક્ષનું પરિકર છે. અર્થાત વૃક્ષની નીચે ભગવાન બેઠેલા હાય તેમ જણાય છે, તેમાં ભગવાનની મને બાજુએ એક શ્રાવક અને શ્રાવિકા હાથ જોડીને બેઠેલાં છે. ગૂઢમ`ડપમાં સરસ્વતીદેવીની એક મૂર્તિ છે. ગૂઢમંડપમાંની મૂર્તિઓ : પરિકર વિનાની પાષાણુની મૂત્તિએ વૃક્ષના પરિકરવાની સરસ્વતીદેવીની ધાતુના મોટા સુંદર કાઉસગ્ગિયા ( ગઢથી આવેલા ) પચતીથી એકતીથી Jain Education International For Personal & Private Use Only ૨૨ ૧ ૧ ૧ www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy