________________
૨૩૦
અનુદાચલ પ્રદક્ષિણા
પરિકર ઉપર વિ॰ સ૦ ૧૫૦૫ અને ૧૫૦૬ ના લેખા છે, એટલે તે વખતે જીણોદ્ધાર કરાવીને આ મૂર્ત્તિ બિરાજમાન કરી હાય તેમ લાગે છે, કારણ કે આ મંદિર પ્રાચીન છે. કાઉસગ્ગિયા, બીજી મૂર્તિઓના પરિકરની ગાદી, નંદીશ્વરના પટ્ટ વગેરેમાં સ૦ ૧૨૦૦ અને ત્યાર પછીના લેખા મળ્યા છે. એટલે તે વખતે પણ કદાચ જીર્ણોદ્ધાર થયા હશે. દિર તા તે પહેલાંનું બનેલું હશે કેમકે આ મંદિર જીવિતસ્વામી ”નું કહેવાય છે. કહેવત પણ છે કે:—
66
66
નાણા દીયાણા નાંદિયા, જીવિતસ્વામી વાંઢિયા.
""
આ મંદિરના ગૃઢમડપમાં જમણા જમણા હાથ તરફ્ શ્રીનંદીશ્વરદ્વીપના એક પટ બહુ સુંદર અને માટે છે, તેની ઊંચાઈ ૩ પ્રીટ અને લંબાઈ ા ટ્રીટની છે. તેના ઉપર સ૦ ૧૨૭૪ ના લેાખદ્ધ માટે લેખ છે. પણ તે લેખને ઘણાખરા ભાગ ઘસાઈ ગયા છે. માત્ર થાડા જ ભાગ વંચાય છે. પટના મધ્યભાગમાં પ્રથમના સાત દ્વીપના બહુ થોડી જગ્યામાં દેખાવ આપ્યા છે. પછી ચારે તરફ નદીશ્વર દ્વીપનાં તેર તેર જિનમૂત્તિયુક્ત શિખરબંધી શિ છે. તેની ચારે તરફ ક્તા સમુદ્રનો દેખાવ આપ્યા છે. વચ્ચે વચ્ચે ખાલી પડતા ખૂણાઓમાં શ્રાવકે ફૂલમાળા, વાજિંત્ર, ચામરયુક્ત હાથ જોડી ને ચૈત્યવંદન કરતા હાય તેમ બેઠા તથા ઊભા છે. સૌથી ઉપર વચ્ચે કલશ તથા તેની મને ખાજુએ એકેક પુષ્પમાળાધર મનુષ્યા છે. નીચેના ખને ખૂણામાં એકેક તરફ પટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org