SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચશ પ્રદક્ષિણા ગાખલાના અથવા ખારશાખના મકરાણાના બે સ્તંભાના પ્રાચીન કારણીવાળા ટુકડા લગાવેલા છે; જેમાં દેવીએ વગેરેની મૂર્ત્તિઓ કોતરેલી છે. ૧૧૨ આ મદિરમાં આરસનાં કુલ જિનમિ ૧૪ છે. તેમાં મૂળનાયકજી પર પરિકરના ટુકડા જોડેલા છે. મેટા કાઉગ્ગિયા ૧ તથા ધાતુની એકતીથી ૧ છે. ?ખરેખ તે વ્યવસ્થા આ મંદિર વીરવાડના પાઁચને હસ્તક છે, એટલે સ પ્રકારની દેખરેખ તેઓની જ છે. પૂજારીના પગાર તેઓ આપે છે અને કેશર, ધૂપ વગેરે પૂજાના સામાન મામણુવાડજીના મંદિર તરફથી આવે છે. અહીં પીડવાડાના શ્રાવક ચંદ્રભાણુ જેતાજીની દુકાન છે.. તેઓ મંદિરની સારી દેખરેખ રાખે છે. તેમણે ઘણી મહેનત કરીને કેટલાય સુધારા કરાવ્યા છે. વળી તેઓએ પાતાની જગ્યામાં બગીચા બનાવ્યેા છે. તે બગીચા અને અગીચાની જગ્યા શ્રીશાંતિનાથ ભગવાનના મંદિરને અર્પણુ રેલ છે. તળાવ આ મંદિરની પાછળ નજીકમાં એક મેાટું તળાવ આવેલું છે; જે પ્રાય: સિરાહી રાજ્યમાં મેટામાં માટુ હશે, જેના કિનારા ઉપર પાકું મજબૂત આંધકામ કરેલું છે. નદી તળાવમાં વાળેલી છે. આમાં લગભગ ૧૨ હાથ ઊંડું પાણી હમેશાં ભર્યું રહે છે, ને વરસાદના સમયે For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy