SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ અર્બુદાચલ પ્રદક્ષિણા પણ ટાંકાની જેમ તેમાં અગાશીએ અને મેદાન વગેરેમાંથી વરસાદનું પાણી લાવવામાં આવે છે, તેનાથી આખુ વર્ષ પાણી બરાબર પહાંચી રહે છે. ઉપર્યુક્ત ત્રીજા કંપાઉંડના મુખ્ય દરવાજા માથે ત્રણ ખડવાળી માટી છત્રી ( ખારાદરી ) અનેલી છે. શ્રીખામણવાડજીના મંદિરમાં પ્રવેશ કરવા માટે આ મુખ્ય દરવાજો છે. અહીં કારખાનાના ચોકીદારા (સિપાહીએ ) એસે છે. તેઓ કલાકે કલાકે ઘડિયાળના ડંકા વગાડે છે. રાતદિવસ પહેરા રહે છે. આ ત્રીજા કંપાઉંડ પછી ધર્મશાળા વગેરે મકાનાનું એક મોટુ ક ંપાઉંડ આવે છે. તેમાં, મંદિરમાં પ્રવેશ કરવાના દરવાજા પાસે ચારે તરફ કારખાનું ( પેઢી ), રસોડું અને ધર્મશાળા વગેરે માટે જુદાં જુદાં નાનાં મોટાં ઘણાં મકાને મનેલાં છે. આવતા જતા મુસાફ્રા અને મેળા વખતે આવેલા લેાકેાને બેસવા તથા દુકાના માંડવા માટે માટી મેટી શાળે ( એશરીઆ) અને મેદાનમાં મોટા મોટા ચાતરાએ બનેલા છે. આ આખા કંપાઉંડની ફરતા ચારે તરફ પાક મેટા કાટ બનેલા છે, તેમાં એક વીરવાડા તરફના, બીજો પીંડવાડા તરફ્ના, ત્રીજો નાંઢિયા તરફ્ને—એમ ત્રણ મેટા દરવાજા અને ઉંદરાના રસ્તા તરફ એક માટી ખારી બનેલી છે. મુખ્ય દરવાજાની સામે હાથીખાનામાં અંબાડી અને સવારી સહિત એક જબરજસ્ત હાથી અને તેની મને ખાજીએ એ ચાપદાર ( રક્ષકા ) અનેલા છે. હાથીખાનાની પાસેની એક છત્રીમાં નાની નાની બે દેરીએ બનેલી છે, તે અનેમાં તિઓનાં પગલાં જોડી ૨ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy